SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૧૩ સન્ત સત્તસેવા ** રાગ ધીરાના પદને. સન્ત મારા પ્રાણેરે, સન્તાની સેવા નિત્ય કરું; પ્રભુનું દ્વાર સત્તેરે, સોની સાથે પ્રેમે ફરું. મુનિવર સંત ભલા જગમાંહિ, પ્રભુ પ્રતિનિધિરૂપ, ત્રિવિધ તાપ હરે જગ સાધુ, સમતા શચીના ભૂપ, પિતાને રંગ દેતારે, સેવા કરી સહેજે તરૂં. સન ૧ સોના હાટે છે સુખડાં, ટળતા કર્મ વિકાર, મહાવ્રતધારી ગુણ ભંડારી, દયા ખરી કરનાર, ધર્મસ્તંભ મેટારે, સાધુનું ધ્યાન દીલ ધરૂ. સન્ત ૨ દુનિયાના બહુ પાપ ધુવે છે, કરે બહુ ઉપકાર, જ્ઞાની ધ્યાની લેશ ન માની, તારે અને તરનાર, અલખ લહેરે લેતારે, આનન્દ રસ સેવી વરૂ. સન્ત ૩ ધર્મબીજ દુનિયામાં વાવે, કરી પાપનો નાશ, કલ્પવૃક્ષ ચિત્તામણિ ધેનુ, સતો સુગુણ સુવાસ, સન્ત પગની ધૂલીરે, શિર ચઢાવી પાપ હરૂ. સત ૪ સત સમાગમ દર્શન થાશો, સન્ત ચરણમાં વાસ, સન્ત હદયના મીઠા મેવા, ચઢતે ભાવ ઉલ્લાસ, બુદ્ધિસાગર સેવારે, સાચા ભાવે સદાવરું. સન્ત ૫ - સામત્રા . 8 આ અમારા ધર્મના શુભ આશરે સુખી થશે, આ અમારી પાસમાં દૂરે જરા પણ ના ખસે; આ અમારી પાસમાં અશ્રુ લુહીશું ભક્તિથી, આ અમારી પાસમાં ભકિત કરીશું શકિતથી. આ અમારી પાસમાં દિલ તાપ શાન્તિ પામશે, દુર સહ નાસી જશે ને સત્ય મમતા જામશે, For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy