SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. - ~ વિપત્તિ વાદળ વર્ષનાં સંબંધ ત્યાગે ના ખરે, એ વાત દિલમાં લાવીને નિજટેકને પ્રેમે ધરે. ભરમાય છે અકળાય છે પલટાય છે સંબંધથી, સંબંધ બાંધે ના કદી લેકે અરે જનમૂહથી; સંબંધ સાચે જાળવે સુખડાં મળે છે ટેકથી, બુદ્ધયબ્ધિ અન્તરૂમાં કર્ફે જાણોજ સત્ય વિવેકથી. છે ? A સ્થિર કે - એ ગળીના ચવડા સમે મક્કમ વિચારો ના ધરે, ક્ષણ ક્ષણવિષે બદલાઈને ધાર્યું કરે ના કંઈ અરે, સામો મળે જે અરે તે ઘડીમાં થૈ જતા, વિશ્વાસ આપી વાણુથી દરે થતે બહીત છતે. એ હસ્તતાળી આપીને હસતે હસાવે અન્યને, હે કરી બોલ્યું ગળેને પ્રગટ કરતે દૈન્યને હેમાં તણાતે અન્યની શુભપક્ષ પકડ્યો છેડતે, શુભવાત લઈ એ ચિત્તની વાતે વિપક્ષે ફેડતે. ચંચળ બનીને ચિત્તથી ફરતા ફરે જ્યાં ત્યાં અરે, જ્યાં ત્યાં અરે એ પેસતને નિકળતે વાયુપરે; રણુજની પેઠે અરે ફરતો ફરે ચંચલપણે, પાછા ફરીને ભાગતે શ્વાન જ પરે ઢીલાપણે. ક્ષણ ક્ષણવિષે ત્રિદેષની પેઠે લવારા કે કરે, એ વીર્યહીણ જનતણું સંગે સદા દુઃખડાં ખરે; એ સૈન્યની આગળ રહીને સૈન્યને ગભરાવતે, બેલે અને એ કે કરેને ભ્રષ્ટ વચની થાવ. બેલે તડાકા મારતા ને જોર વાઘનું, ભરમાઈને ફસકી જતા એ જોર જણને કાગનું; સંકટ પડ્યાથી ભાગતે મૂકી જને સાથે રહ્યા, For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy