SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ર. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સ ંગ્રહ. एक जिज्ञासुने सबोध - સોય. લખુ શુ વા લખાવું શું, કશુ શુ વા કથાવું શું; અવસ્થા એક ના ત્હારી, ફરી જાતી પ્રસ ંગાથી. સાખી. જેવી સંગત તેહવી, અસર થતી મનમાંહિ, સત્ય સ્વયં ના આળખે, ઠરે ન શ્રદ્ધામાંહિ. થતુ સિદ્ધષિની પેઠે, થતા નિશ્ચય નહીં એકે; અપેક્ષાએ વિચારે ના, ભમા મહુ ભમે બાપુ. જગમાં ઝઝી યુક્તિઓ, નહીં કુયુક્તિ પાર; જેનું મડન તેહનું, ખંડન થાય વિચાર. મતિ ત્યાં યુક્તિને ખે’ચી, સહુ નિજ પક્ષને થાપે; વિવાદો પડિંતામાંહિ, પડે કયાં પક્ષમાં ભાળા. અન્યપક્ષ, નિજ દૃષ્ટિએ, સમજાવે નિજ વાત; પેાતાના વણુ અન્યનું, ખડી કરતુ થાત. કરાવે રાગ નિજમાંહિ, કરીને યુક્તિયા ઝાઝી; ઉઠાવે અન્યની શ્રદ્ધા, રચી કુયુક્તિની ખાજી. પાસે આવે તાારે, ચક્ર ફ્રી સહુ જાય; સમકિતની શ્રદ્ધા કરે, કરી આલાયણ ભાય. પછીથી અન્યની પાસે, જતાં શ્રદ્ધા શ્રી જાવે; તણાતા અન્યની હેમાં, સગાંઓના જ સમધે. શ્રદ્ધા સહુનુ મૂળ છે, શ્રદ્ધા ટળતાં નાશ; આત્મશક્તિના થાય છે, સમજાવુ એ ખાસ. ટળે અધ્યાત્મની શક્તિ, ગુરૂપર પ્રેમ નહિ રહેવે; કૃપા વણુ સસ્ક્રુરૂની રે, થતી ના આત્મની આંખી. પ્રતિપક્ષીઓ ભેરવે, જેને જાડી વાત; તેને સાચી માનીને, કરતા નિજની ઘાત. મન્યુ' આવું બહુ વેળા, નથી નિશ્ચય હજી તુજને; પ્રતીતિ વણુ કથ્યુ સર્વે, નથી નિર્ધારને માટે. For Private And Personal Use Only લખું. ૧ લખુ. ૨ લખુ. ૩ લખું. ૪ લખું. ૫ લખું. રૃ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy