SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમે. ગય. મનુષ્યોના થરો ાજા. વાલિ. ગ્ર થશે પરમાર્થની વૃત્તિ, રૂચે ઉપકારનાં કૃત્શે; કરાશે ઉપકારાને, મનુષ્યેાના થશે! વ્હાલા—૧ ગરીના ભલા માટે, વિચારાશે ભલું મનમાં; ભલામાં ભાગ લેવાતાં, મનુષ્યેાના થશેા વ્હાલા સ્વયં સરખાં મનુષ્યોને, ગણીને આત્મભાગી થૈ; સુખી કરવા કરે યત્ના, મનુષ્યેાના થશે! વ્હાલા- ૩ દવાઓ રાગીઓને દઇ, કરો સેવા યથાશક્તિ; દુવાએ તેમની ફળશે, મનુષ્યેાના થશે। વ્હાલા—૪ કર્યું અર્પણુ સકલ નિજનું, જગના પ્રાણીયામાટે; ખરા છે ભકત એ રીતે, મનુષ્યાના થશે. વ્હાલા—પ મનુષ્યેાના સુખા માટે, સ્વય દુ:ખા ઘણાં વેઠી; કરો સેવા ખરા લાવે, મનુષ્યેાના થશે। વ્હાલા—દ્ ગણી પરમાર્થ ને પ્યારા, કરી નિજ સ્વાર્થ ને દૂરે; જગત્ સેવા કરા સાચી, મનુષ્યેાના થશે. વ્હાલા-૭ થયા અમર મનુષ્યા એ, કરી જેણે ખરી સેવા; જગત્ કુટુંબ સમગણતાં, મનુષ્યેાના થશે વ્હાલા−૮ અમીરીમાં કીરીમાં, કરા ઉપકારનાં કાર્યો; બુદ્ધયબ્ધિ ધર્મ સેન્યાથી, મનુષ્યના થશે। વ્હાલા-૯ મૌની. કાલિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir મઝાની માનમાં મસ્તી, મઝાનુ માનમાંઘેરૂ, મઝા છે સૈાનમાં જુદી, ખરેખર સૈાની છે સુખી. For Private And Personal Use Only ૫
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy