SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫ ~~ ~~~~~ ~ છે GS “અમારે શું? તમારે શું?” મળી જુદા થનારાઓ, નિજેચ્છા ત્યાં જનારાઓ યથા સુખ જ્યાં ગમે ત્યાં જાઓ, અમારે શું તમારે શું? 1 ભમાવ્યાથી ભૂલી ભમતા, જુઓ નહિ ભાવીના ખત્તા; નથી જ્યાં સ્નેહનું બિન્દુ, અમારે શું તમારે શું ? ૨ અબી બોલ્યા અબી મિથ્યા, નથી રહેણી સદા તા; જિગરને નહીં સમજનારા, અમારે શું તમારે શું ? ૩ હૃદયરસથી ન મળનારા, મળીને ભિન્ન થાનારા; મળે તેવા થનારાઓ, અમારે શું તમારે શું? ૪ ગમે તે પાયું પીનારા, ખરું નહિ મન સમજનારા, પશુવત્ માર્ગ વહનારા, અમારે શું તમારે શું ? ૫ હૃદયમાં નહિ ઉતરનારા, ગમે તે ચિત્ત ભરનારા; કચ્યું તે દૂર કરનારા, અમારે શું તમારે શું ? ૬ મિલન તે નહિ સમજનારા, કૃતઘી પાઠ ભજવનારા; ગમે તે કહે ગમે ત્યાં જાઓ, અમારે શું તમારે શું? ૭ કચ્યું નહિ લક્ષ્ય દેનારા, નથી શિષ્ય નથી ભક્ત; બુદ્ધ બ્ધિસંત મેળાપી, અહો તે હું અહો હું તે. ૮ ભs “જેતરની નિષ વિત્ત વિવા.” ભ૭ ચેતનજી નિજ ચિત્ત વિચાર, વસ્તુ સ્વભાવે વસ્તુ ધારે; વસ્તુ સ્વભાવે વસ્તુ પ્રાધે, ચેતન મિથ્યા કર્મને છે. ૨૦૧ કર્મ વિપાકી ઉદયે આવે, મુઝે નહિ જ્ઞાની પરભાવે; સમતાએ સહુ કમને વેદ, ભૂતકાલના કર્મને છેદે. ૨૦ ૨ દીન ન થાવે કર્મના ભેગે, ત્યારે થઈ વેદે ઉપયોગ, શુદ્ધ ધર્મમાં સ્થિરતા ધારે, કર્મ વિપાકે લેશ ન હારે. ૨૦ ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy