SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. જ્ઞાની. ૨ જ્ઞાની. ૩ નયગભિત વાણીથી મેલે, સાપેક્ષે સમજાવે; રાજી નહીં અજ્ઞાની ટાળે, સ્યાદ્વાદમાં ફાવે. સાપેક્ષાએ સોદનને, જિન દર્શનમાં સમાવે; ભેદ્યાભેદને એકાનેકે, ભંગી અનેક સુહાવે. હેય જ્ઞેયને ઉપાદેયે, શુદ્ધ વિવેકજ ગાવે; અનેક સૃષ્ટિ નિજમાં સમાવે, સ્થિરતા નિજ પદ લાવે. જ્ઞાની. ૪ પરમભાવ ગ્રાહક ઉપયાગી, શુદ્ધ ધર્મ પ્રગટાવે; પુદ્ગલથી ન્યારા નિજ ધ્યાવે, શુદ્ધ ભાવના ભાવે. લેાકાલેાકને નિજમાં સમાવે, ભેગી અભાગી થાવે; નિલે`પી અન્તર્ સૃષ્ટિથી, પરમ શાન્તતા લાવે. સર્વ જીવામાં જિનપણું ને, સત્તા જૈન જણાવે; અર્થ એક પર્યાય ભિન્નતા, વાચક વાગ્યે ભાવે. દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, નયભંગી મન હાવે; બુદ્ધિસાગર સ્યાદ્વાદથી, જૈન ભાવને ગાવે. જ્ઞાની. પ નાની. દ જ્ઞાની. છ જ્ઞાની. " हमेशां चाल नीतिथी. કવ્વાલિ. ખા વિશ્વાસ લાવીને, પ્રભુના ધમ ધારીને; અનીતિથી હઠી પાછા, હમેશાં ચાલ નીતિથી. કળા દંભની ત્યાગી, ધમાધમ કલેશની ત્યાગી; ત્યજીને ફૂટ પંચાતા, હમેશાં ચાલ નીતિથી. પજવ ના અન્યને ક્રોધે, ખુરામાં ભાગ ના લેઇ; ત્યજી અન્યાયના માર્ગો, હંમેશાં ચાલ નીતિથી. વહુન્તાં ન્યાયના પન્થે, નડે જો દુના દાવે; તથાપિ ટેકને ધારી, હમેશાં ચાલ નીતિથી. વિપત્તિયા પડે ઝાઝી, તથાપિ સત્ય ના તજવું; મળે છે સાહાચ્ય દેવાની, હમેશાં ચાલ નીતિથી. For Private And Personal Use Only -19
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy