SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમા. चकलीने ટેટે જવાદે ત્હારી, કરે કાળુ ન્યાય વિચારી; નખળા જાવે હારી................ સિ ંહે અકર્ મારિયુ રે, ન્યાય હુવે ન લગારી; ન્યાય પ્રભુ દરબારમાંરે, રાજા રક એક આરી; કાકે શિશુ મારીયાંરે, તેથી રાહુ ભારી; ઉપયાગી થૈને હવે જલ્દી, સાચી ધર હશિયારી. ગાફલ રહેવુ ના ઘટેરે, શિખામણુ છે સારી; મત્સ્ય ગલાગલ ન્યાય છે રે, ભય માથે સંસારી. રક્ષણુ કર નિજ આત્મનુ રે, સઘળા શાક વિસારી; ખળ કળ બુદ્ધિ યત્નથીરે, છે ઉગરવા મારી. રક્ષણના જે હેતુઆરે, તેની કર તૈયારી; શત્રુઓના દાવથીરે, ચાલ જોઈ નિર્ધારી. સ્થાન વખતના યાગથીરે, ઉગરવાની ખારી; બુદ્ધિસાગર આત્મનીરે, રક્ષા છે સુખકારી, For Private And Personal Use Only કરે...... કરે. કરે. કરે. કરે. કરે. કરે. * सर्वने दुःख पडे छे 4 જા ના હિમ્મત હારી, પડે દુ:ખ સહુને ભાઇ, શૂરા પાછા ના ક્રૂ રે, ખીકણુ થૈને મરાઇ; મૃત્યુ ભયથી ના ડગેરે, ધરતા આત્મ વડાઇ. ટેક નેક છેડે નહીંરે, જેવી રામ દુહાઇ; કટકે કટતા થઈ જતાંરે, છેડે નહીં મોઇ. અનવાનું બનતું સદારે, કરીશ ના મૂર્ખાઇ; દેવ કનુ ચુકવેરે, કરીશ સત્ય કમાઇ. સાનુ નિજરૂપ ના તજેરે, અગ્નિમાંહે હાઇ; અણુ અણુ જેવા થઈ જતાંરે, પ્રભુ ન તજે પ્રભુતાઈ. પડે. પડે. પડે. ૧ પડે. ૪૩ ૩
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy