SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AAAAAAAA ભાગ આઠમે. न्ट गाडरियाप्रवाहे तणाता लोको. ॐ રાગ ધીરાના પદનો. ગાડરિયા પ્રવાહેરે, અંધાધુંધી થાય છે, સૂજે ન તેથી સાચું રે, અંધેઅંધ પુલાય છે. ગાડરિયા. ઘેટાની પાછળ સૈ ઘેટાં, ચાલે લાલાર, જ્ઞાન વિના દુનિયા જન ભૂલ્યા, જુએ ન તત્ત્વ લગાર; આતમને ના જાણે રે, અંધારે બહુ અટવાય છે. ગાડરિયા. ૧ શા માટે મારે શું કરવું, ફળ શું કરતાં થાય, સત્યપણું તેમાં શી રીતે, સમજ્યા વણ મુંઝાય; ગદ્ધા પૂચ્છ પકડી રે, લાત બહુ ખાય છે. ગાડરિયા. ૨ જ્ઞાન વિના કિરિયામાં ઘેલા, અજ્ઞાની બહુ થાય, આસવ સંવર ભેદ ન જાણે, કર્મ થકી કૂટાય; અંધારે અંધા દેડે રે, પાર નહીં પાય છે. ગાડરિયા. ૩ કેટિ વર્ષ અજ્ઞાની તપથી, કરતો ક્ષય જે કર્મ, શ્વાસેરસે તેટલાં કર્મ, જ્ઞાની ખપાવે એ મર્મ બુદ્ધિસાગર સમજી રે, જ્ઞાની જ્ઞાનને હાય છે. ગાડરિયા. ૪ બલ બહુ સંઘ ગણાય, કલિમાં બલ બહુ સંઘ ગણાય; સંઘથી શેભા થાય.... .... ....કલિમાં. સર્વ બલને આશરે રે, અનન્ત ગુણ આધાર; અડતાલીશ ગુણે ભર્યો રે, વર્તે જય જયકાર. કલિમાં. ૧ સંઘ ચતુવિધ ઉન્નતિ રે, એ ઉત્તમ વ્યવહાર; તીર્થકર પદ પામવા રે, સેવા ભક્તિ ઉદાર. કલિમાં. ૨ ચેતનમાં સર્વે ભર્યું રે, સંઘમાં ચેતન સફાર; ચેતન સર્વે પૂજવા રે, એ રૂડે આચાર. કલિમાં. ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy