SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. પ્રાણ પાથરે સ્વાર્થ થકી સૈા, વેશ્યા વૃત્તિ વધારી; કપટ દ્રોહને ખૂના મરકી, સ્વાર્થે થઈને થનારીજગતમાં ૨ ગદ્ધાને ખાપા કહેવામાં, લાજ ન આવે લગારી; પાપ ક`માં અન્ધા લેાકેા, ધર્મ કર્મ જાય હારીજગતમાં ૩ મીઠામાં મીઠા બહુ લાગે, સ્વાર્થ જગત્ નરનારી; સ્વાર્થવિષે સપડાણી દુનિયા, મૂકે ગુણુ વિસારી—જગમાં ૪ સ્વા થકી કઈ સત્ય ન સૂજે, સ્વાર્થવૃત્તિ દુઃખકારી; બુદ્ધિસાગર ધર્મ કરીને, કર પરમા વિચારી-જમાં ૫ t મન “ અન્તે સદુને છે મરવાનું. For Private And Personal Use Only 7 અન્ત, ર સહુને છે મરવાનું, અન્તે સૈાને છે મરવાનું; ભુલાતુ કરવાનું, અન્ને સાને છે મરવાનુ રાજા રાણી શેઠ શેઠાણી, શહેનશાહ ને માનુ; જોગી ભાગી સતી સન્યાસી, કાણુ મ્હાટુ કાણુ ન્હાનું. અન્ત. ૧ ચક્રવત્તિ મહારાજા અળીયા, લેતા નિશદિન ખાણું; ચાલ્યા ઉઠી મીંચી આંખા, રહીયુ ખાલી ભાગૢ મછરાળા મૂછાળા માનવ, કરતા બહુ ધીંગાણુ; નામ ન રહીયાં દુનિયામાંહી, જાણે! નહીં એ છાનું. ખળખળ નદીનુ પૂર વહાણુ, જેવું પીંપળ પાનું; જોનારા મરતાને દેખે, જોનારાને જવાનુ. સધ્યા રાગને ઝાકળ બિન્દુ, કદિ નહિ સ્થિર થવાનું; બુદ્ધિસાગર સમજી સાચુ, ધર્મ કૃત્ય કરવાનું. અન્ત, ૩ અન્ત. ૪ શ્રી. પ == જાહી તાળાતાની. + સને વ્હાલી તાણા તાણી, સૈાને વ્હાલી તાણા તાણી કાણુ રાજા કાણુ રાણી................... ***** વ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy