SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. વિચારાની થતા સામા, ખબર પડશે જગતને તા; પરીક્ષા સાક્ષરા કરશે, થશે રક્ષણ વિચારાતુ. રચેલા ગ્રન્થ જીવતા, હૃદયના ખાધને દેશે; મિનારાની પરે ઉભા, રહીને સત્યને કહેશે. ૬ વિચારાની અસર થાતી, જગની સ્થૂલ ભૂમિમાં; વન્દેલા શબ્દની તેવી, અસર થાતી અની રહેશે. હશે શક્તિ વિચારોમાં, સ્વયં તે તેા ટકી રહેશે; રહે નિર્માલ્ય નહીં કયારે, કરે રક્ષણ તથાપિ એ. અદેખાઈ થકી ટીકા, કરે ચર્ચા વળે ના કંઈ; જગત્ નહિ આંધળું સવે, કહેા તે માની લેવાનુ ૯ કદાપિ ષ્ટિ રાગે કંઇ, ખરાને માનતા ખાટુ; ભલે જેના હશે ભાગ્યે, અરે તે તેજ લેવાના. ૧૦ ભવિષ્યદ્દમાં હશે જેઓ, અધિકારી વિચારાના; તથ્ સા વિચારી એ, લખાયા ગ્રન્થમાં પ્રેમે. ૧૧ રૂચે તે માનશે લેશે, રૂચ ના તે થશે દૂરે; શુભાશયથી લખ્યું તેમાં, અમાને દ્વેષ છે ક્યાંથી. ૧૨ ખુરૂ ત્યજવુ ભલુ ગ્રહવુ, જગતના ન્યાય છે સાચેા; બુદ્ધગ્ધિ સત્યજગમાંહી,રૂપાન્તરથી પ્રગટ થાતું. ૧૩ ૩ શાન્તિઃ थतो ना डाह्यलो त्यां तुं. કવ્વાલિ. કુવાના દેડકા પેઠ, કરે છે માપ દરિયાનું; નથી જાણ્યું નથી જોયુ, થતા ના ડાહ્યલા ત્યાં તું. ૧ પરીક્ષા પૂર્ણ ના જેની, જરા ના પહોંચતી બુદ્ધિ; અનુભવ જ્યાં નહીં ત્હારા, થતા ના ડાઘલા ત્યાં તુ. ૨ કહું છું હું તથા આ છે, કહુ છુ તથા એ છે; રહ્યું જે પાર બુદ્ધિથી, થતા ના ડાહ્યાલા ત્યાં તું. For Private And Personal Use Only ૭
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy