SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમેા. !! વિની. લ આહા દિલ શાન્તિ કરનારી, ત્હારી જગમાંલિ અલિહારી, જય લેખિની દિલ પ્યારી, મનના ભાવા ચિતરનારી; હારાથી લેખે જે લખીયુ, તેમાં શક્તિ અપારી, જગત્ જનને નાચ નચાવે, મહાકાલી અવતારી. બ્રહ્માણી રૂદ્રાણી શક્તિ, એડી જગત્ હલાવે; તુ હી જગને ધ્રુજાવે, તુટી સુખ ખતાવે. તુજ ખિથી સૃષ્ટિ બનતી, લેખકની સહચારી; કાળાં ધેાળાં કરનારી તુ, નિમિત્ત પામી ભારી. હસ્ત વિષે રમતી ભમતીને, થાતી પત્ર વિહારી; મનને ગમતી શાહી જમતી, કરતી પંડિત ચારી. તાપા અંકથી ના થાતુ, જે શમશેરની ધારી; તે થાતુ તારાથી ક્ષણમાં, એવી તુજ હુશિયારી. નવ રસની રેલુંછેલામાં, સહાય તુ કરનારી; જ્ઞાની હાથે શેાથે સારી, પૂજ્યપણુ ધરનારી. કર અ'ગુલીએ તુજને ઝાલી, ગ્રન્થ લખ્યા જયકારી; બુદ્ધિસાગર મોંગલમાલા, જગમાંહી ભરનારી. For Private And Personal Use Only આહા. ૧ આહા. ૨૩ આહા. ૩ આહા. ૪ આહા. ૫ આહા. राधा अने कृष्ण ( ગંગાતટ તપાવનમાંરે ખતી રચલા ભારી—એ રાગ. ) રાધા કૃષ્ણની જોડીરે, રહી મુજ આત્મવિષે શુદ્ધ ચેતન જ્ઞાનેરે, અન્તરમાંહી દિસે. આહા. ૭ સાખી. અસંખ્ય પ્રદેશી આતમા, કૃષ્ણહરિ કહેવાય; શુદ્ધચેતના રાધિકા, ગાપિકા સાહાય; સ્વાભાવિક જોડીરે, મળે શુદ્ધ પ્રેમે ખરી. ક હશે તે કારણે, કાળા કૃષ્ણ ગણાય અનહદ નાદની મારલી, મધુરી મધુરી વાય. અન્તર વૃત્તિ ગોપીઓરે, સહુ સ્થિરતાને ધરે. રાધા.-૨ રાધા.-૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy