SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ભજનપદ્ય સંગ્રહ. vvvvvvvvvvvvvvvvvvvvvvvv { “આર્થિક્ષેત્ર. ? ? (રાગ ધીરાના પદને.) આર્યક્ષેત્ર ઉંચું રે મહાવીર પ્રભુ બેલે, ક્ષેત્ર ગુણે ઝાઝા રે આવે નહીં કેઈ તોલે, ધર્મ યોગ્યતા આર્ય ક્ષેત્રમાં, ધર્મબીજ ધરનાર, સકલ દેશમાં આય દેશની, શોભા અપરંપાર; ગંગા આદિ નદીઓરે, પવિત્ર વહે મુંઘા મેલે. આર્ય. ૧ અનેક જાતનાં વૃક્ષે ઉગે, ઔષધિને નહીં પાર, પંખીઓ કલેલ કરે બહુ, શેભે સરવરે સાર; વગડામાં મૃગના ટેળાં રે, રમે મળી ટેળે ટેળે. આર્ય. ૨ પર્વત ઉંચા શેભે જ્યાં ત્યાં, કરતા નથી વાત, ગુફામાં યોગીએ રહેતા, બ્રહ્મ જુવે સાક્ષાત્ક સન્યાસી સાધુ બાવા રે, ધ્યાન ધરી પ્રભુ બળે. આર્ય. ૩ ધર્મતણું જે જે બીજે છે, તે છે, અહીંયાં સર્વ, સાત્વિક ગુણનાં બીજે અહીંયાં, દયાદિ પર્વ છેદે ગર્વ ચારિત્ર એગ્ય ભૂમિરે, પાપ પંક ગળે. આર્ય. ૪ આતિથ્ય સત્કારે ઉંચે, સદાચારનું ધામ, અનન્ત તીર્થકરની ભૂમિ, પ્રાતઃ સ્મરણય નામ; જ્ઞાનીઓ ઘણું જમ્યા રે, સર્વને જણાવું ઢાલે. આર્ય. ૫ ખીશ્કેલીઓ ઘરમાં રમતી, કરે કબુતર ગાન, દયાતણે આ દેશ ખરે છે, ધર્મ સંસ્કારની ખાણ; સ્થાવર જંગમ તીર્થો રે, ધમેં જગ હીંચોળે. આર્ય. ૬ શુભ લેસ્થા ઔધે અહીંયાં છે, સત્ત્વ ગુણદિક તત્ત્વ, તો માંહી સત્ય સમાયું, આવિઃ તિભાવ સત્વ, બુદ્ધિસાગર આ રે, રહે ધર્મ તેજ તેરે. આર્ય. ૭ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy