SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ તુભૂત તેને આકાશાસ્તિકાય દ્રવ્ય કહે છે. તેને પ્રદેશ અનંત છે. આકાશના બે ભેદ છે. ૧ કાકાશ. ૨ અલકાકાશ. જે આકાશમાં માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ તથા પુદગલ છે. તેને કાકાશ કહે છે. અલોકના પ્રદેશ અનંતા છે. અરૂપી, અચેતન, અકિય, અવ ગાહનાદાનગુણ એ ચાર ગુણ આકાશાસ્તિકાય દ્રવ્યના છે. દ્રવ્યા થિકનયની અપેક્ષાએ આકાશ નિત્ય છે. પર્યાયાથિકનયની અપેક્ષાએ આકાશ અનિત્ય છે. આકાશ શાશ્વતું છે, અનાદિ કાળથી છે એ ને તેને અંત નથી માટે અનંત છે. તેમાં અનંતા ધર્મ અનંતા ૫ ચાય રહ્યા છે. ગાથા. अधम्मदव्वं ठिइ, उवठंभकारणं भणिय; आगासं पुण ओगाइ, दाणलिंग मुणेयवं. ॥१॥ હવે પુગલાસ્તિકાયનું સ્વરૂપ કહે છે. पूरणगलनस्वभावः पुद्गलास्तिकायः सच परमाणुरूपः तेच लोके अनंताः एकरूपाः परमाणवः अनंताः द्वयणुका अप्यनंता: व्यणुका अप्यनंताः एवं संख्याताणुकाः स्कंधा अप्यनंताः असंख्या ताणुकस्कंधा अप्यनंताः एकैकस्मिन् आकाशप्रदेशे एवं सर्वलोकेऽ पिज्ञेयं एवं चत्वारोऽस्तिकाया अचेतनाः પુગલરિતકાયનું પ્રાકુ સ્વરૂપ કથન કર્યું છે. એ ચાર દ્રવ્ય અચેતન છે. જાણપણુ રહિત છે. ધર્મસ્તિકાયના ચાર પથાય છે, એક સ્કંધ, દેશ અને પ્રદેશ એ અગુરુલઘુ. અધારિતકાયના ચાર પર્યાય છે. એક સ્કંધ બીજે દેશ, ત્રીજે પ્રદેશ અને ચે અગુરુલઘુ. ચાકાશા For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy