SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ જીવોને પર્યાલોચનાની સ્મૃતિ. ગઝલ. હો જન્મ ઉદથી હું, કયું સ્તનપાન બહુરાગે; ઘણું અાન બાલુડે, ખરી આહારની સંજ્ઞા. સગાએ નામ પાડ્યું રે, પડું ને આખડું ભારે; શિખાયું નામ માતાનું, શિખાયું નામ પિતાનું. વચન કાલાં બહ બોલું, રમતને બઉતણી ઈચ્છા 'શિખાયું દષ્ટિથી દેખી, કયું શું કહે અરે જન્મી. ગમે ત્યાં દેડવું ફરવું, ખેલાયું બાળના ભેળું; અવસ્થા બાળ ભાવેએ, કયું શું કહે અરે જન્મી. નિશાળમાં ભણાયુંરે, યથાશક્તિ પ્રયત્ન તે; ભણાવું ન ખરૂં ભણવું, કયું શું મહે અરે જન્મી. ભણે વિદ્યા યુવાવસ્થા, અરે મહું ટેકથી સારી; ખરૂ જે તત્વ નહિ જાણ્ય, કર્યું શું મહે અરે જન્મી. કપટના ફંદમાં ફરિયે, થેયે હુ લેભમાં રસિયે; અહંતાથીજ અથડા, કયું શું મહે અરે જન્મી. થયે ચંડાળ જૈધે હું, વિષયના વેગમાં બહા; બજે હું કામને કેડે કર્યું શું મહે અરે જન્મી. અદેખાઈ અતિ ભારી, બહુ હું શ્રેષમાં દાઝયે; કરી કલેશ થયે કાળે, કયું શું હે અરે જન્મી. કુમિની કરી ધારી, જયાં બહુ પાપના ગાડાં; ફો રામાતણા રાગે, કયું શું કહે અરે જન્મી. અરેરે આળ બહુ દીધાં, કુસંગી સંગ કુટાયે. કરી નિન્દા નથી આરે કર્યું શું મહે અરે જન્મી. ૬ ૧૧ For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy