SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતનને ઉપદેશ, રાગ થાળ. અલખ દેશના સ્વામી રે ચેતન ચેતે, સત્તાએ સુખરામી રે ચેતનજી ચેતે; ચેતન ચેતે પ્યારા, અનત ગુણ આધારા, ગુણ પર્યાયાધારા રે. ચેતન- ૧ સમતા સંગે રહેવું, અનંત સુખ નિજ દેવું, ક્ષાયિક ભાવે રહેવું. ચેતન- ૨ શુદ્ધ પ્રદેશે ચાલે, અન્તરના સુખમાં હાલે, તજે 6.સહુ ઠરે. ચેતન. ૩ શુદ્ધરૂપ જે હારૂ, થતું કદી નહિ ન્યારૂ, - સત્તામાં રહેનારે. ચેતન ૪ વ્યક્તિભાવ સુધારે, મને વખત નહિ હારે પિતાને પિતે તારેરે. ચેતન ૫ સમાન સ્થિતિ મનની, રાખોને સર્વ પ્રસંગે, વર્તે સદ્દગુણ સગેરે. ચેતન ૬ સમય મળે સુખકારી, ચેત્યાની બલિહારી, ધન્ય ધન્ય નરનારીરે. ચેતન. ૭ શુદ્ધ રમણતા રાખે પરમાનંદ રસ ચાખે, બુદ્ધિસાગર ગુણ ભારે. ચેતન ૮ મુ. છેલેરા. For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy