SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર આત્માવાસે અલખ દેશમાં ચાલશું, ધર્મ ધ્યાનને શુકલધ્યાન વતાયજો. ફ્રેંડ છતાં પણ દેહાતીત જ્ઞાને સદા, જીવતાં પણ મુક્તિનુ સુખ એશજો; અનુભવીશું નિરૂપાધિકપયોગથી, મલીન મનડું જ્યાં હાવે નહિ લેશો. કેવળજ્ઞાન ને કેવળદર્શન પામીશું, અંતે હરણું સિદ્ધાલય સુખકારો, સાઢિ અનતિ સ્થિતિ શાશ્વત સ ંપદા, પરમ પ્રભુ અજ સિદ્ધ મુહૂ નિધારો. જીવ અનતા સિદ્ધાને વળી સિદ્ધશે, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણ ઉજમાળજો; બુદ્ધિસાગર અવસર પામી ભાવના, વીર્યેાલ્લાસે કરતાં મગળ માળો, For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir એવે. ૬ એવા. ૭ એવા. ૮ એવેશ. મુ. સુરત.
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy