SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir <1. મ્હને સસારનાં સગાંસ બધીથી ખરી શાંતિ જણાતી નથી. ગઝલ. સમાંત સ્વાર્થ જ્યાં સુધી, મહત્તા ત્યાં લગી મિત્ર; અશક્ત ત્યાં લગી પુત્રા, કુટુંબી સ્વાર્થના માટે.” ઉપરના પ્રેમ લલનાના, પ્રિયા એ સ્વાર્થ જ્યાં સુધી; ઉપરના વ્હાલ દેખાડે, વિપત્તિમાં નથી કાઇ, અશાતા હૃદયે અવળાં, અરે શાતા ઉડ્ડય સવળાં; અરે શાતા અશાતામાં, વખતના રગ એરગી.’ અરે જે સ્વાર્થના સાધુ, ઉપરથી પ્રેમ દેખાડે; વિપત્ વેળા નથી ભેળા, જરા નહિ ઓળખે ત્યારે થયા પંખીતણેા મેળા, સહુ નિજ માર્ગને લેશે; મળીને ભિન્ન જ્યાં થાવું, ઘણા મેળા થયા વા. જગમાં ખાદ્યષ્ટિએ, ક્યા મેળેા અનતા ; મળ્યે નહિ શાંતિનો છાંટો, અરે આ ઝાંઝવા જળમાં; સમજ એ જવ મ્હારારે, ગણી હુ ખેલને જાટા; સહજની શાંતિ પરખીલે, સદાની એજ સાધી લે, ઉપાધિ દુઃખની કયારી, ઉપાય! જે કરા કોટી; તથાપિ દુઃખ દેખાશે, ઉપાધ સંગ છોડી દે. અહા તુષારની પેઠે, અરે આશાતણાં અિ દુ; પલકમાં સર્વ અપાશે, ફ્રના સહુ દેખતાં થાશે. મબિંદું સમાં સુખડાં, ભવિષ્યે દુઃખ દેનારાં; 11 For Private And Personal Use Only G
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy