SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ મ્હારો સાધ્ય દૃષ્ટિ ગુજલ ગમે તે દુનીઆ બે કે, ખરૂ ખાટુ' કહે મુખથી; નથી પરવા જરા વ્હેની, ખરા સાક્ષી હૃદયના હુ” “વિચારી ચિત્ર છે જાના, વિચારે પાર ના આવે; ગુરૂગમ સત્ય, વિજ્ઞાને ખરા પન્થે અને વહીશું.” વિચારાના વમળમાંહિ, અધુરા પડે છે અહુ; ભમે છે ખૂબ ભરમાયા, દડીની ચાલ ગેડાથી.” ગમે ત્યાંથી ગ્રહા સાચું, અનુભવ શાસ્ત્ર અવલ બી; વિના જ્ઞાને ભટકવાથી, ખરા સમ ભાસશે જૂઠ્ઠું,” “ગુરૂગમ સાથ લેઈને, વિચાયાથી ખરૂ જડશે; જિનેશ્વર વાણી વિશ્વાસી, ખરા માર્ગેજ તે ચડશે.” અરે અલ્પદૃષ્ટિથી, પરિપૂર્ણ શુ પરખાશે; અસને સત્ય માની લે, રજતની બ્રાંતિ, છીપામાં.” “અરે અજ્ઞાનિની સંગત, નથી સારી કદાપિ તે; કરે તે વરસી વિવાહની, નથી ત્યાં પ્રેમની શાંતિ.” કરીશું જ્ઞાનિની મૈત્રી, ધરીશું ધ્યાનની ધારા; સજીશું સામ્યતા મનની, અધિકારી તથા કરણી.” “વિવેકે સહુ વિચારીશું, ખરા ચેાગી થશું ખાંતે; ગ્રહ્યાના પાર પામીશું, વિષયના વેગ વામીશુ.’ ખરી ટેકે ખરા બનશું, કરીશું સાધ્યની પૂતિ; મળે તે આપીશું સહુને દયાની દૃષ્ટિ રાખીને. અડગવૃત્તિ અડગ શ્રદ્ધા, રહેા દિન દિન જીવનમાં; પ્રભુને પ્રાર્થના એવી, સદા સાચું સુઝાડાને, ગમે ત્યાંથી મળે સાચુ, વિચાર્યું. એજ ધ્યાયુ મ્હેં, ચડેછે ને ચડાવે છે, ખરેખર જ્ઞાની ઉપકારી. હૃદય ખાલી કર્યું. ગાઈ, વધે છે જ્ઞાનની સ્ફુરણા; બુધ્ધિ સત્યના સંગી. ખરો શેાધક જગમાં એ. ૧૩ ૧૧ ૧૨ સુરત. For Private And Personal Use Only 3 ७ . ૨૦
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy