SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુ શિષ્યને શિક્ષા પત્રમ. ગઝલ. ૪ તમારા દીલમાં જેવું, અમારા દીલમાં તેવું; તમારા દીલના ઉમરા, અમારા દીલમાં ભાસે, તમારી બહાદુરી સઘળી, જરા નહિ મુજથી છાની; છુપે નહિ તે છુપાવ્યાથી, કયા કમા સહુ જાણું. થવાનું તે થશે કર્મે, કરી તે ધારણા જાડી; હજી હાથે સુધારી લે, તદે માનની મમતા. ભમાવ્યાથી ભ્રમિત થાતાં, કથું તે શિખ વિષ સરખી; ઉપરના સ્વાર્થ સાધુએ, ખરા મિત્રા નહીં અન્ત. મનોવૃત્તિતણા મેળે, કદાપિ તે ખરા લાગે; પછીથી લાગશે જુડા, મનેાવૃત્તિ ફરે ત્યારે, અમી પણ ઝેર સમ હમણાં, પછીથી ભાસશે સાચું'; કરે જેની પ્રતિજ્ઞાઓ, અરે વિશ્વાસ હેને શુ. મધુરતા પ્રાણ લેનારી, અરે કપાકના ફળની પરિણામે જણાશે આ, અનુભવ, એ ગુરૂ હાર. ગમે ત્યાં જ સ્વચ્છ દે તું, થનારૂ તે થશે ભાવી, નથી તેથી જરા ચિન્તા, અને છે કર્મથી એવું, શિખામણ આપવી સારી, મજાવી ફરજ એ મ્હારી; ભલુ થાજો દવા મ્હારી, જીગરથી એ અસર કરો. કરૂણા દૃષ્ટિથી કીધું, ગમે તેા વાત માની લે; ગુરૂઓના વચન કડવા, રૂચે તે મિષ્ટ માની લે. ખરૂ તું સાધ્ય સાધી લે, ખરૂ ચારિત્ર પાળીલે; બુદ્ધયઘ્ધિ સત્ય દૃષ્ટિથી, વિચારી લે સુધારી લે, 42 For Private And Personal Use Only ૫ ૧ સુરત.
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy