SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લો. ૧૮૩ (૨૫૮) (રાગ વેલાવલ,) જય જાને મારી સફલ ધરીરી. જય૦ એ આંકણું. સુત વનિતા ધન વન માતે, ગર્ભ તણી પેદન વીસરીરી. જય૦ ૧ સુપનકે રાજ સાચ કરી માચતરાચત છાંહ ગગન બદરીરી; આઈ અચાનક કાલ તેપચી, ગ્રહે ક્યું નાહર બકરીરી. જય૦ ૨ અતિતી અચેત કછુ ચેતત નાહિ, પકરી ટેક હારિલ લકરીરી; આનંદઘન હીરજન છે, નર મોહ્યા માયા કકરીરી. જય૦ ૩ (૨૫૯) કિન ગુન ભરે ઉદાસી, ભમરા. કિન, એ આંકણી. પંખ તેરી કારી મુખ તેરા પીરા, સબ કુલનકે વાસી. ભમરા કિન. ૧ સિબ કલીયનકે રસ તુમ લીના, સે કયું જાય નિરાસી; ભમરાવ કિન. ૨ આનંદઘન પ્રભુ તુમારે મિલનકું, જાય કરવત હું કાશી. ભમરા કિન. ૩. g, (ર૬૦) (રાગ વેલાવલ.) જેગ જુગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; ઉમાપતિ કહે રંકક, ધન હાથ ન આવે. ભેખ ધરી માયા કરી, જગકુ ભરમાવે; પૂરણ પરમાનંદકી, સુધી ૨ચ ન પાવે, જેગ૧ જોગ ૨ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy