SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ ૧ લો. અંતર અનુભવ ખિનુ તુમ પમે, જુક્તિ નહીં કાઉ ઘટત અનેરી; ચિદાનંદ પ્રભુ કર કીરપા અખ, દીજે તે રસ રીજ ભલેરી. ૨૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬. ( ૨૪૫ ) સાધુભાઈ સાહે જૈનકા રાગી, જાકી સુરત મૂલ ધૂન લાગી. સાધુ॰ સૈા સાધુ અષ્ટ કર્મસુ ઝગડે, શૂન્ય ખાંધે ધર્મશાળા; સારું શબ્દકા ધાગા સાંધે, જપે અજપા માળા. ૧૭૭ સાધુ ૧ ગંગા જમના મધ્યે સરસ્વતી, અધર વહે જલધારા; કરિય સ્નાન મગન હાય બેઠે, તાડયા કર્મ દલ ભારા, સાધુ- ૨ આપ અભ્યંતર જાતિ બિરાજે, અંકનાલ ગ્રહે મૂલા; પત્. ( ૨૪૬ ) ( રાગ કાફી.) અકલ૦ ૩ પશ્ચિમ દિશાકી ખડકી ખેાલે, તે ખાજે અનહદ તુરા. સાધુ૦ ૩ પંચ ભૂતકા ભર્મ મિટાયા, છઠ્ઠામાંહિ સમાયા; વિનય પ્રભુસુ ચેાત મિલીજમ્, ફ્િર સંસાર ન આયા. સાધુ ૪ For Private And Personal Use Only જો લાં અનુભવ જ્ઞાનરે, ઘટમે પ્રગટ ભયે નહીં. ૉ લાં. એ આંકણી. તા લાં મનથિર હાત નહીં છિન, જિમ પીપરકા પાન; વેદ ભણ્યે પણ ભેદ વિના શઠ, પેાથી ચેાથી જાણરે. ઘટ૦ ૧ રસ ભાજનમેં રહત દ્રવી નિત્ય, નહિ તસ રસ પહિચાન; તિમ શ્રુત પાછી પતિકું પણ, પ્રવચન કહુત અજ્ઞાનરે ઘટ૦ ૨ સાર લઘા વિષ્ણુ ભાર કહ્યા શ્રૃત, ખર દૃષ્ટાંત પ્રમાણ; ચિદાનંદ અધ્યાતમ શૈલી, સમજ પરત એકતાનરે ઘટ૦ ૩
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy