SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે, ૧૭૫ પરાધીન હે ભેગ ઓરકે, યાતે હોત વિજેગી; સદા સિદ્ધસમ સુખવિલાસી, વયતે નિજગુણ ભેગી. અબ મેં ૬. ભાવ એકહિ સબ જ્ઞાનીકે, મૂરખ ભેદ ન ભાવે; અપને સાહિબ જે પિછાને, સે જસ લીલા પાવે. અબ મેં૦ ૭ ૫૬. (૨૪૧) ચેતન અબ મેહે દર્શન દીજે, તુમ દર્શન શિવસુખ પામીજે, તુમ દર્શન ભવ છીજે–ચેતન- ૧ તુમ કારણ તપ સંજમ કિરીયા, કહો કાંહાં કીજે; તુમ દર્શન બિન યા સબ જુઠી, અંતર ચિત ન રીજે. ચેતન : ક્રિયા મૂઢમતિ હે જનકે, જ્ઞાન એરકું પ્યારે, મિલત ભાવરસ દોઉં ન ચાખે, તું નથી ત્યારે. ચેતન ૩ સબમેં હે ઓર સબમેં નહિ, તું નટરૂપ એકેલે; આપસ્વભાવે વિભાવે રમતે, તેહિ ગુરૂ તું ચેલે. ચેતન ૪ અકલ અલખ પ્રભુ તું સબરૂપી, તે અપની ગતિ જાને; અગમરૂપ આગમ અનુસાર, સેવક સુજસ પ્રમાને. ચેતન- ૫ gઃ. (૨૪૨ ) અબધુ પિયે અનુભવરસ પ્યાલા, કહેત પ્રેમ મતિવાલા. અબધુ ૧ અંતર સપ્તધાત રસ ભેદી, પરમ પ્રેમ ઉપજાવે; પૂરવભાવ અવસ્થા પ્રગટી, અજબ રૂપ દર્શાવે. અબધુત્ર ૨ નખ શિખ રહત ખુમારી, જાકી સજલ સઘન ઘન સી, જિણ એ પ્યાલા પિએ તિકુ, એર કેફ રતિ કસી. અબધુત્ર ૩ અમૃત હાય હલાહલ જાકે, રેગ સેગ નવિ વ્યાપે; રહત સદા ઘર ગાય નશ્યામે, બંધન મમતા કાપે. અબધુત્ર ૪ સત સંતોષ હૈયામાં ધારે, જનમનાં કાજ સુધારે; દીન ભાવહી હિરદે નહિ આણે, અપને બિરૂદ સંભારે. અબધુત્ર ૫ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy