SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ સા. નિજ ગુણમે' સખ ગુણુ લખે, ન ચખે પુદ્ગલની રેખરે; ખીર નીર વિવરે કરે, એ અનુભવ હંસ સુપેખરે. પ્રણમું॰ ૬ નિવિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીતરે; અવર ન કહું લખી શકે, આનન્દઘન પ્રીતપ્રતીતરે. પ્રણમું છ ' श्री आनन्दघन पदम् " ( ૩૫ ) ક્યારે સુને મળશે મારે સંત સનેહી; ક્યારે સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. જગ જન આગળ અંતર ગતની, વાતલડી કહું કેહી; આનંદધન પ્રભુ વૈદ્ય વિચાગે, કિમ જીવે મધુમેહી. યારે૦ ૨ For Private And Personal Use Only ૧૭૩ " श्री यशोविजयजीकृत पदम् દેખા ૨ દેખા॰ ૩ (૩૬) રૃખા ભાઈ મહાવિકલ સંસારી, દુખિત અનાદિ મેહકે કારણ, રાગદ્વેષ ભ્રમ ભારી—દેખા૰ ૧ હિંસારમ્ભ કરત સુખ સમજે, મૃષાખેલ ચતુરાઈ, પરધન હેરત સમર્થ કહાવે, પરિગ્રહ વધત ખડાઈ. વચન રાખે કાયા દ્રઢ રાખે, મિટે ન મન ચપલાઈ; યાતે હાત આરકી આર, શુભ કરણી દુઃખદાઇ. જોગાસન કરે પવન નિરાધે, આતમષ્ટિ ન ાગે; કથની કથત મહેન્ત કહાવે, મમતા મૂલ ન ત્યાગે. આગમવેદ સિદ્ધાન્ત પાઠ સુણે, હિંચે આઠમદ આછું; જાતિ લાભ કુળ બલ તપ વિદ્યા, પ્રભુતા રૂપ અખાને જશું રાચે પરમપદ સાધે, આતમશક્તિ ન સુજે; વિનય વિવેક વિચાર દ્રવ્ય, ગુણ પર્યાય ન મુજે. જસવાલે જસ સુની સન્તાયે, તપવાલે તપ શેાધે; ગુનવાલે પરગુરું દેખે, મતવાલે મત પોષે, દેખા॰ ૪ દેખા, ૫ દેખાવ ૬ દેખે છ ""
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy