SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ ૧ લા. ચેતન પણ જડ જેવા બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું; ત્રણકાર્યું નહિ ગુરૂનું મેલવું, માહે આયુષ્ય સહુ હાર્યુંરે. ચેતન૦ ૪ સમજ સમજ દિલમાંહિરે જીવડા, ધર્મે ઉદ્યમ ચિત્ત ધારા; બુદ્ધિસાગર સદ્ગુરૂજીના શરણે, રહી આતમ ઝટ તારારે, ચેતન૦ ૫ (સાણંt.) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ ' 'जोइने जोयुं सगपण दुनियानुं काचुं. " - पद ( ૨૩૨ ) ( હવે મને હિર નામશું નેહ લાગ્યા-એ રાગ ) જોઈને જોયું સગપણ દુનિયાનું કાચું, મેહ માયામાં શિઘ્ર રાચુંરે. '' જોઈને અસંખ્યપ્રદેશી આતમરાયા, જ્ઞાન દર્શન ગુણધારી; ચારિત્ર ગુણથી શોભેરે આતમ, તે હું પાતે સુખકારીરે. જોઈને ૧ કાયા પુદ્ગલ યાગ લેસ્યાથી ન્યારો, શક્તિ અનન્તને હું સ્વામી; બ્રહ્મા શ‡ર શિવ વિષ્ણુ છે આતમ, નામ રતિ હું અનામી?.જોઇને ૨ શબ્દ ભેદના ઝઘડા ચૂકાવી, અર્થથી તત્ત્વ મેં તાણ્યું; છાશે ભરમાયાં દુનિયામાં દર્શન, સાત નયેથી મે તે જાણ્યુર્ં. જોઇને ૩ ધન્ય ગુરૂ જેણે ભેદ બતાવીને, અત્તરની શક્તિ જણાવી; બુદ્ધિસાગર હવે ભૂ હું ન ભવમાં, પામીને તક રૂડી આવીરે. જોઈને ૪ आत्मस्वरूप कृष्णनुं गान" - पद. ૨૩૩ ) (હવે મને હિર નામનું નહુ લાગ્યા-એ રાગ. ) રમો અંગે કૃષ્ણજી ( ચેતનજી) રંગમાંરે રાચી, સમજીને વાત આતા સાચી, રમો૦ અસંખ્યપ્રદેશી આર્ય ક્ષેત્રમાં, સુમતિ યશોદાના જાયા; વિવેકનન્દના તનુજ સોહાયા, સમતા ત્રદેશે આયારે. રમજો૦ ૧ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy