SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. ૧૩ સાચી૫ સાચી ૬ નય વ્યવહારે શાસન ચાલે વીર, જંગમ તીર્થોનતિ વ્યવહારે થાય; શ્રાવક સાધુ ધર્મ પણ વ્યવહાર છે, પૂજા ભક્તિ વ્યવહારે જયકારજે. નિશ્ચયનય જાણી તજતાં વ્યવહારને, હવે તેથી ધર્મ તીર્થ ઉચછેદ; બે નય માને ધર્મ કર્મની સાધના, નાસે તેથી જન્મ મરણના ખેદજે. દુનિયાના વ્યવહારે વર્તે ભાવથી, ધર્મતણ વ્યવહારે શ થાય; તે પણ મિથ્યા ભ્રમણ જાણ ત્યાગજે, નય વ્યવહારે ઉદ્યમથી સુખ પાયજે. બે નય માને અનેકાન્તની સિદ્ધિ છે, જ્ઞાનક્રિયાથી શાશ્વત મુક્તિ થાય; બુદ્ધિસાગર અન્તમાં અધ્યાત્મથી, વત બાહિરૂ વ્યવહાર હિત લાયજે. સાચી છે સાચી. ૮ मूखंविषे पद. (૨૨૬) (હવે મને હરિનામશું નેહ લાગે–એ રાગ) મૂર્યની સત કેઈન કાળમાં છે સારી, આપે છે દુખ બહુ ભારી રે. મૂર્ખ વિનય વિવેકનું નામ ન જાણે, પિતાને મત તાણે; બેલ બેલ્યામાં કંઈ ન સમજે, કાળ ઉચિત નહિ જાણેરે. મૂર્ખ. ૧ મૂર્ખ મિત્ર ન સારે જગત્માં, અરિ પણ પડિત સારે; મૂર્ણ શીરે કંઈ ઈંગ ન ઉગે, લક્ષણથી અવધારે. મૂર્ખ૦ ૨ વાત વાતમાં લડી પડે છે, વિવાહની વરશી તે વાળે; ભેળપણે ભરમા ભમે છે, ચાલે છે ડાકડમાલેરે. મૂર્ખ ; For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy