SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લો. ૧૫ અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હવે કેવલજ્ઞાને સાત જે. સદગુરૂ. ૫ અનેકાન્તદર્શનથી આતમ ઓળખે, અન્તર્મુખતા વૃત્તિની તબ હોય; આત્મસ્વરૂપે ખેલે શુદ્ધસ્વભાવથી, તત્વરમણથી નડે ન કેને કેય. સશુરૂ૦ ૬ ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે, ગુરૂ ભક્તિથી શક્તિ પ્રગટે સર્વજે, સશુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાસે તેથી વિષયવાસનાગર્વજો. સદ્દગુરૂ૦ ૭ ગુરૂદ્વેષી ગુરૂ નિન્દક પાપી પ્રાણીઆ, ધિક્ ધિક્ તેને માનવ ભવ અવતાર બુદ્ધિસાગર સદ્ગુરૂ દર્શન દહીલું, પામી પ્રાણી ઉતરે ભવની પારજે સદ્દગુરૂ૦ ૮ (સાણંદ) पुरुषना धर्म विषे. (૨૨૩) (ઓધવજી સંદેશ કહેજો શ્યામને–એ રગ) સમજી નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પરલલના સાથે પ્યારો; હાંસી ઠઠ્ઠા પરરી સાથે નહિ કરે, કામી નરને ધિક્ક ધિક્ક અવતારજો. સમજુ. ૧ છેલ છબીલે કૂલ કલંકી નહિ હવે, વિચારીને બોલે સારા બેલ; કહેતે જેવું તેવું મનથી પાળતે, એવા નરને જગમાં વધતે તેલજે, સમજુ. ૨ મદિરાપાની લમ્પટ સત નહિ કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહાર; For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy