SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. पुत्रने पितानी शिखामण. (૨૧). (ઓધવજી દેશે કહેશે શ્યામને–એ રાગ.) પિતા કહે છે પ્રેમપાત્ર નિજ પુત્રને, કરજેને સાંભળજે મુજ પુત્રજે; કૂળ દીપક થાવાને વિદ્યા શિખવી, ધર્મ નીતિથી સાચવવું ઘર સૂત્ર પિતા ૧ વિદ્યા ધન મોટામાં મેટું જાણજે, એક ચિત્તથી કર તેનો અભ્યાસ નિન્દા લવરી જાડું ચેરી ત્યાગજે, ગુરૂ વચનને મનમન્દિર વિશ્વાસ જે. પિતા. ૨ વિનયવન્તને સર્વે વિદ્યા સાંપડે, વિનયમન્નથી વૈરી વશમાં થાય; માતપિતાને પાયે લાગે પ્રેમથી, હરખી વહેલે શાળામાંહિ જાય. પિતા. ૩ હળીમળીને ચાલે સહુની સાથમાં, કદિ ન કર કેપે કડે કલેજે; સગા સંબંધી મિત્રાદિકની સાથમાં, રીસાવાની ટેવ ન શેખે લેશ. પિતા. ૪ રમત ગમતમાં ફેગટ કાળ ન ગાળવે, માતપિતાને પૂછી કરવાં કામ; સડેલ શઠ મિત્રની સેબત ત્યાગવી, વાપરજે નહિ આડે રસ્તે દામ, પિતા ૫ ભવિષ્યની આબાદી દેલત દેશની, દેશેાદય નિશાની બાલક ધાર; શ્રદ્ધાભક્તિ દેવગુરૂમાં રાખજે, ધરજે દિલમાં ધર્મ કર્મને પ્યાર. પિતા ૬ ધર્મસૂત્ર સલ્લુરૂની પાસે શિખવાં, દેવગુરૂને વજન કર ત્રિકાલજે, For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy