SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર ભજન પદ સંગ્રહ. લેભી લક્ષમી લાલચથી કૂટાય છે, ત્યાગે જાગટું સટ્ટાના વ્યાપાર; બુદ્ધિસાગર ન્યાયપાજિત વિત્તથી, ધર્મબુદ્ધિ પ્રગટે સુખ મલ માલજો. સટ્ટામાં પ (સાણંદ) “તિવ્રતા હારિ હિતશિક્ષા.” (૨૧૮) (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ) સાચી શિક્ષા સમજુ સ્ત્રીને સાનમાં, કદી ન કર પ્રાણપતિ પર કેજે. સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને કરે સારે બધજે. સાચી ૧ પતિ આજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિદા લવરી કરે નહીં તલભાર; પર પુરૂષની સાથે પ્રીતિ નહીં કરે, પતિ દુઃખે દુઃખી શીલવન્તી નારજે. સાચી ૨ પુત્ર પુત્રીઓ પ્રેમે પ્રમદા પાળતી, લડે નહીં ઘરમાં કોઈની સાથ; નિત્ય નિયમથી ધર્મ કર્મ કરતી રહે, સમરે પ્રેમે ત્રણ ભુવનના નાથજે. સાચી. ૩ લજજા રાખી બોલે મોટા આગળ, લક્ષમી જેવી તેવું ભેજન ખાય; લોક વિરૂદ્ધ વર્તે નહિ કુળવટ સાચવી, કુલટા સ્ત્રીની સાથે કયાંઇ ન જાય. સાચી. ૪ સમતા રાખે સહુ કારજ કરતાં થકાં, શિક્ષા દેતાં કદિ નહીં અકળાય; ગંભીરતા રાખી વર્તે સંસારમાં; એવી સ્ત્રીના સદ્દગુણ સર્વે ગાય; સાચી. ૫ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy