SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ ૧ લા. નિન્હેવ પ્રગટયા હઠકદાગ્રહ જોરથી, કરી કુયુક્તિ થાપ્યા નિજ નિજ પક્ષ; અલ્પ બુદ્ધિથી .નિર્ણય કે ન કરી શકે, નિરપક્ષી વિરલા કોઈ હાવે દક્ષજો. કેઈક મતિમાં આવે તેવું માનતા, પ-ચાડુડીના કરતા કોઇક લાપજો; દૃષ્ટિરાગમાં ખૂચ્યા કાઈક ખાપડા, પચ્ચે વિષના વ્યાખ્યા છે મહાકાપજો, આભિનિવેશિક જોરે જાડુ ખેલતા, થાપે માહે વ્યાપ્યા નિજનિજ પન્થો; સંઘ ચતુવિધમાંહિ ભેદ ઘણા પડયા, ઉથ્થાપે કેઈ અધુના નહિ નિગ્રન્થો, કેઇક ક્રિયાવાદી જડ જેવા થયા, કંઈક રાખે અધ્યાતમીના ડાળજો; ચડે એકાન્તે જ્ઞાન ક્રિયાના પક્ષને, પાખરું ચલવે કાઈ માટી પાલજો. ભદ્રબાહુ સ્વામી આદિ શ્રુત કેવલી, પરમ્પરાથી આવે જે શ્રુત જ્ઞાનજો; પરમ્પરા ઉત્થાપક લેાપે તેને, કરીને વિરૂદ્ધ ભાષણ વિષનુ માનજો. ઈત્યાદિક જાણે છે. જિનજી જ્ઞાનથી, કરજો સ્વામી દુઃષમ કાળે સ્હાયો; આપ ભક્તિશક્તિ સ્ક્રૂત્તિ મતિની થતાં, તરતમયેાગે શિવમારગ પરખાયો. સહસ્ર એકવિશ પર્યંત વીરના શાસને, સંઘ ચતુર્વિધ અવિચ્છિન્ન વર્તાયો; યુગપ્રધાના થાશે માત્માર્થી ઘણા, કારણાગે કાર્ય સિદ્ધિ સહાયો, ૧૯ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ શ્રી સીમન્ધર૦ ૨ શ્રી સીમન્ધર૦ ૩ શ્રી સીમન્ધર૦ ૪ શ્રી સીમન્ધર૦ ૫ શ્રી સીમન્ધર૦ ૬ શ્રી સીમન્ધર૦ ૭ શ્રી સીમન્ધર૦ ૮
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy