SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ભજન પદ સંગ્રહ. mananam નામ અરિહંત અક્ષર સ્થાપના, મૂર્તિ પણ લેખાય; પ્રતિમા અરિહન્ત શબ્દ સામ્યતાજી, ત્યાગ ગ્રહણ કેમ થાય? અનન્ત, ૩ ભાવ જીનેશ્વર ભાવી વદીએ રે, શ્રી લોગસ્સ મઝાર; ઋષભાદિક વારે જીન દ્રવ્યથીરે, આપણ સુખ સાર. અનન્ત ૪ કારણ કાર્યપણે અવકીએજી, ભાવ નિક્ષેપા હેત; કારણ વિણ કારજ કહે કેમ હુવેજી, વાચક વાચ્ય સફેંત. અનન્ત, ૫ સદ્ધસ્તુ ચઉ નિક્ષેપે ખરી જ, પુણાલમ્બન હોય; ઉપાદાન શુદ્ધિ પ્રતિમાથકીજી, કરે ન સંશય કેય. અનન્ત, ૬ મને વૃત્તિ જેવી મનની હુજ, તેવી ફળની આશ; ઉપાદાન શુદ્ધિ ભવિ જીવનીજ, નિમિત્ત કારણ ખાસ. અનન્ત- ૭ નામ નામ શ્રી વીરનું માહરેજી, આલખન સુખકાર; બુદ્ધિસાગર જીનવર ભક્તને, જીન પ્રતિમા આધાર. અનન્ત ૮ (ખેરવા) अवळी वाणी पद. (૧૯૮) પીપળાના ઝાડ પર બેઠાં પંખી દેયરે, તેમાં ગુરૂ ચેલે એક જ્ઞાનથી જેયરે, જીજી- ૧ અગ્નિમાંથી જળપ્રગટયું, નભ પહોંચ્યાં પાણી રે; ગાયની કુખેથી મેટી, સિંહણે વીઆણુંરે. છછછ ૨ દેનારીને ખીલ દવે, ભેંસ બેઠી રૂવે રે, સતી તે વેશ્યાને ખાટે, જુગારીથી સુવેરે. છછજી૩ રાજા તે પ્રજાથી બીવે, અન્ધારૂં તે દીવેરે અજવાળું તે અન્ય દેખે, સઈને સોય સીવેરે. આજીજી- ૪ તિલેતે ઘાણીને પીલે, ઉલટી એ વાણી રે; બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનિયા દીવાની. છછછ ૫ (માણસા) For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy