SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લા. જમ તીરથ ગુરૂ મુખ વાણી, સુણતાં મહાતમ ચિત્ત ગ્રોારી, નિશદિન તુંહિ તુંહિ રટણ કરૂ હું, મન મન્દિરમાં તુંહિ રહ્યારી. શ્રી સિદ્ધાચલ॰ ૭ તીય તીરથ કરતા લટક્યેા, પણ નહિ આતમ શાન્ત થયેરી; મુક્તિરાજ શાશ્ર્વત ગિરિ દેખી, ભવદાવાનલ દૂર ગયારી. શ્રી સિદ્ધાચલ૦ ૮ પાપી અભવી દૂભવી પ્રાણી, દર્શન સ્પર્શન કર્દિ ન કરેરી; સહુજાનન્દ તીરથ એ ક્રશી, ભવપાર્થેાધિ ભવ્ય તરેરી. શ્રી સિદ્ધાચલ૦ ૯ દ્રવ્ય ભાવથી તીરથ સમજી, સેવા ભાવે ધ્યાન ધરીરી; સિદ્ધાચલ આદીશ્વર પૂજી, બુદ્ધિસાગર શાન્તિવરીરી. For Private And Personal Use Only ૧૯ શ્રી સિદ્ધાચલ૦ ૧૦ ( મહેસાણા ) ગુંદી. (૧૮૬) કરે ૨ જીરે પરવ પાસ આવીયાં, તમે ધર્મ કરી નરનાર; ગુરૂવાણી સુણા એકચિત્તથી, જેથી પાઞા ભવ જલપાર. જીરે, ૧ દેવ દર્શન ટક દો કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર; પાપારભનાં કામેા ટાળીએ, કરી ધર્મતણેા વ્યાપાર. આઠ દિવસ પુણ્ય પામતાં, કરે શક્તિપણે ઉપવાસ; શીલ પાળીએ શુભ ભાવથી, કદી ' ન મેલીએ ખાસ. અરે૦ ૩ પડિકમણું દો ટકનુ કરો, નહીં રમીએ પાપી જુગાર; વારાર પન્નુસણુ નહિ મળે, લી માનવને અવતાર. જેવું કરશેાજ તેવું પામશે, જાણે! આ સૌંસાર અસાર; જીવ એકલા આવ્યે એકલેા, જશે પરભવમાં નિર્ધાર. જીરે ૫ પાપકર્મ કરી ધન મેળવ્યું, તે તેા સાથ ન આવે લગાર; ચેત ચેત ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર. જીરે ૪ અર્ ૧૭
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy