SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લે. કામને અજ્ઞાનેરે સત્તા નિજ વાપરીજી, ખાળે ક્રોધ ઘડી ઘડી ક્ષણમાંહિ પન્થ પાખણ્ડ જાળેરે વિટાયેાછું વેગથીજી, વિકાર વિષધરની લાગીરે ચાટ. પંચમકાળ પૂરોરે જમ જેવા એસિયેાજી, સૂઝે નહીં ધર્મ માર્ગનીરે રીત, ગાંડા ઘેલા હારારે સેવક વ્હાલા માનીનેજી, તારા તારા ભવસાગરનીરે તીર. ટળવળતે તારા વ્હાલારે સેવક હાથ ઝાલીનેજી, નહિ તારા તે જાશે તમારીરે લાજ. તુંહિ તુંહિ સમરૂંરે દુઃખીના બેલી આવજેજી, શરણું એક બુદ્ધિસાગરને છે તુ. For Private And Personal Use Only ત્રિશલાના ૩ ત્રિશલાના ૪ ત્રિશલાના ૫ ત્રિશલાના ૬ ત્રિશલાના॰ છ ત્રિશલાના૦ ૮ ૧૨૧ ( સાણă ) “મૂઠ્ઠી મન પ્રમાા શશાઢે.”-પર. ( ૧૭૫ ) ( રાગ મરાઠી સાખી. ) અરે ૨ ભૂલી ભવ ભ્રમણા ઝંઝાળે, ફ્રગટ આયુ ગાળે; માના ઘર મહેલાને મારા, પણ ભરશેા ઉચાળે; અરે કયાંથીરે અક્કલ ઉધી સુઝી, કદી વધ્યા ગાય ન ક્રુઝી. ૧ ક્યાં કજીયા કંકાસા કરતા, આડા અવળા ફરતા; જન્મ્યા તેને મરવું માથે, મરવા જેવા ખરતા. કુટુમ્બ કબીલા મારો માની, સ્વારથમાં સપડાયે; નીતિ ત્યાગી અવગુણુ રાગી, લક્ષ્મીથી લલચાયા. લાલે લક્ષણ સઘળાં ખાયાં, અભિમાન ખીજ છેયાં; ધર્મવાત તલભાર રૂચે નહિ, કયા કર્મ નહિ જોયાં. સાધુ દેખી છટકી જાતા, પાપીથી હરખાતા, નિન્દા લવરી વૈર ઝેરની, કરતા નિશદિન વાતા. અરે .૩ અરે ૪ અરે ૫
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy