SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન પદ સંગ્રહ. '' चार दिवसनुं चांदणं संसारनं. " - पद. (૧૫૪) (આધવજી સન્દેશા કહેજો શ્યામને—એ રાગ) ચાર દિવસનુ` ચાંદરણું સંસારનું, બાજીગરની માજી જેવુ' ફાકજો; લક્ષ્મી સત્તાથી છાયા શુ' માનવી, પાછળ અન્તે પડશે તારી પાકજો. છેલ છબીલા મેાજી થઈ જે મ્હાલતા, વેશ્યા સગત કરતા દારૂ પાનો; ચશ્માં જૂતાં ગર્વ ધરીને ઘાલતા, ઘેદી ઘાલ્યા ચાલ્યા કેઇ મશાણજો. મરડી મૂછે ચમચમ કરતા ચાલતા, મગરૂરીમાં ખેલે કડવા ખેલો; રામ રમી ગ્યા પરરમણીના રાગમાં, પાપ પુણ્યના થાશે અન્તે તાલો. ખાતે હાથે જે ન ઉડાડે કાગડા, કબ્રુસ એવા અન્તે ચાલ્યા જાયજો; દાન પુણ્ય કરશે તે આવે સાથમાં, અન્તે પામર પાપ કરી પસ્તાયો. અણી ઠણીને દર્પણમાં શું દેખતા, મુખ છાયા મિષે મૃત્યુ દેખાય; એવુ' જાણી ચેતા ચેતન ચિત્તમાં, હાથે તે સાથે પરભવમાં થાયો. ડહાપણ તારૂ ધૂળમાં મળશે જીવડા, કરજે દિલમાં દેવગુરૂ વિશ્વાસજો; બુદ્ધિસાગર ધર્મ જગત્માં સાર છે, ધર્મધ્યાનથી હાવે શિવપુર વાસજો. For Private And Personal Use Only ચાર૦ ચાર૦ ૨ ચાર૦ ૩ ચાર ૪ ચાર ૫ ચાર૦ ૬ (સાગૢ .)
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy