________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--||||||T
શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સાહિત્ય એટલે
'
100000
એને હિંદુ પણુ વાંચી શકે, જૈન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે.
સૌને સરખું ઉપચાગી થઇ પડે એવું એ કાવ્ય સાર્હહત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઆની હારમાં મૂકી દે એવુ છે.
—મી રમણલાલ વ. દેસાઇ
પ્રગતિની પરાકાષ્ઠાસમું એ જીવન માત્ર મે પચ્ચીસીનું જ જીવન ! એ જ જીવનવસંત ! એકમાં માનવ બન્યા, ખીજામાં મહાન ! પણ કેટલી તરખતર કરી મૂકે તેવી સુવાસ !
એ યાગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વકતૃત્વ, એ માત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનેાખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, ચેાગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અધિ માં (બુદ્ધિ-સાગરમાં) થતા જેવાય છે.
—જયભિખ્ખુ''
For Private And Personal Use Only
::::::::::]:::::::