SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકાના બુદ્ધિસાગરસૂરિશ ૪૮ કહે છે?” મહારાજે કહ્યું : ‘ ભાઈ, અમારા ધર્મ એ જૈન ધર્મ. એ ખળની વાત કરે છે, પણ તે ખાવડાંના ખળની નહિં, આત્માના બળની. મારનાર માટેા નથી, તારનાર મેટા છે. તારા બળને હું` શુ` વખાણું' ? આ ખળથી કંઈ તારું કલ્યાણ ન થાય. " જુવાન કહે, ‘તમે વળી નવી નવાઈની વાત કહે ! ! આવા બળની વાત તેા મેં કયાંય જાણી નથી. શું મારી પાસેનું બળ એ ખાટુ છે ? ” મુનિ કહે, ‘હા. તારી પાસે જે બળ છે એ તે ભેંસ પાસે પણ હતુ . જો તે' અને એકાએક પકડી ન હેાત તા એ તને હરાવી જાત. સાચુ` બળ તેા વિદ્યાનુ ખળ, એ બળથી માણસનુ ભલુ થાય, બીજાનું ભલુ' થાય, દેશનુ ય ભલું થાય.’ , બહેચર કહે : ‘ એ ખળ તે કેવુ' ? ' મુનિ કહે : ‘ તારી પાસે શરીરનુ` બળ છે. તારા For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy