SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭ ) સ્મરણ કરવું અને તેઓના ગુણેને પ્રગટાવવા. એ આત્મ શિક્ષાભાવના જે નરનારી સાંભળશે તેના ઘરમાં નવનિધિ પ્રગટશે અને પુત્રકલત્રાદિ પરિવાર ઉત્તમ થશે, આત્મામાં ક્ષાયિક ભાવની નવલબ્ધિયે પ્રગટ થશે અને આત્મજ્ઞાન રૂપી પુત્ર અને સમતારૂપી સી આદિ અનેક ગુણરૂપી પરિવાર, તેના આત્મારૂપ ઘરમાં પ્રગટ થશે. ए प्रातमशिक्षा भावना ॥ गुण मणि रयण भंडार ॥ पापटले सवी तेहनां । जेह मणे नरनार ॥ १६६ ॥ ए सुणतां सुख उपजे ॥ अंग टळे सवी रीस ॥ સમાસમાં નવો તે નિસને દિલ ૨૨૭ इण भव परभव भव भवे ॥ जिन मागु तुम हेव ॥ मन वचन काया करी ॥ यो तुज चरणनी सेव ॥ १६ ॥ ए गुण जिहा भावसु ॥ तिहां रान वेला जल थाय ।। आतमशिक्षा नामथी । सुर नर लागे पाय ॥ १६६ ॥ ભાવાર્થ-આ આત્મશિક્ષા ભાવના નામને ગ્રંથ અનેક ગુણ રન મણિનો ભંડાર છે. આમ શિક્ષાના અભ્યાસથી અનેક લે છે અને અનેક સદગુણે પ્રગટે છે. જે સ્ત્રીઓ અને પુરૂષે આત્મશિક્ષા ગ્રંથને અભ્યાસ કરશે, સાંભળશે, મનન કરશે, તેઓનાં પાપકર્મ ટળી જશે. આત્મશિક્ષાભાવના ગ્રંથ સાંભળતાં આત્માનું સુખ પ્રગટે છે અને મનની રીસ ટળી જાય છે, યાને ક્રોધ માન માયા લેજને નાશ થાય છે, અને આત્માના શુદ્ધ સ્વભાવમાં રમણુતા થાય છે. રાગદ્વેષની વિષમ પરિણતિનો નાશ થાય છે અને આત્મામાં સમતા રૂપી ગંગા પ્રગટે છે અને તેમાં આત્મારૂપી લંચ સદાકાળ ઝીલે છે. ગ્રંથર્તા શ્રી પ્રેમવિજયજી કહે છે કે હે જીનેશ્વર ભગવાન ! હું આ ભવમાં પરભવમાં અને ભવમાં તમારા ચરણકમલની સેવા માગુ છું. રાગદ્વેષરહિત એવા તમે દેવ છે અને તમારી સેવાથી મારો આત્મા પણ તમારા જે થશે એ નિશ્ચય છે. તમારું ધ્યાન ધરતાં હું તમારા જેજ થઈશ. મારું આ દશ ધ્યેય તમે છે. માટે હું તમારા જે થાઉં એમાં કંઇ આહાર્ય For Private And Personal Use Only
SR No.008532
Book TitleAtmashikshabhavnaprakasha Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages124
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy