SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ તહેતુને કારણે, જિન આજ્ઞાકિયા ધ્યાન, ગુરુસેવાએ તે લહે, છેદે કર્મ નિદાન. સિદ્ધ દ્રવ્ય અરૂપી તણે, રૂપાતીત ધર્મ ધ્યાન; તેહપણે પરગુણ આસિકા, સ્વદ્રવ્ય અતિઈ નિદાન. ૭ અભેદરૂપ ધ્યાતાંકાં, સ્વદ્રવ્ય નિરખે જોય, શુકલધ્યાન વળતે લહે, એ પદ્ધતે ઈમ હોય. ૮ સ્વાત્મદ્રવ્યને દેખે છે. તહેતુ ક્રિયામગ્ન યોગી શુકલધ્યાનને પ્રાપ્ત કરી શકે છે. તદેતુ ક્રિયા કરવાવાળે ભેગી સાત નય અને ચાર નિક્ષપાથી આત્મદ્રવ્યનું સ્વરૂપ ધક ભવ્યજીવ પોતાના શુદ્ધગુણોને પ્રગટાવવા છે જે અનુદાને સેવે છે તે તતક્રિયાઓ અવધવી. સત્પદપ્રરૂપણદિ નવઠારથી આત્મદ્રવ્યના ગુણપર્યાને જ્ઞાતા તદેતુક્રિયાઓનાં રહસ્યોને અવબોધીને ચિત્તની તલ્લીનતાએ ધર્માનુકાનને એવી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે -આત્માના નિજ પર્યાયમાં ચિત્તની રમણતા થવાથી વૈયિક વિકલ્પ સંકપિ સ્વયમેવ શાન્ત થાય છે અને આત્મા પરભાવ પરિણતિએ પરિણમતું નથી. આવી તકેતુ ક્રિયાની યોગ્યતા પ્રાપ્ત કરનાર છવ સંવર અને નિર્જરાતત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે અને શુભ ધર્મપ્રવૃત્તિએ પુણ્યાનુબધિ પુણ્યનો બંધ કરે છે. અમૃતાનુષ્ઠાનની ગ્યતા આત્માના સ્વભાવ પ્રમાણે વર્તતાં પ્રાપ્ત થાય છે. અમૃતાનુષ્ઠાનીયોગી હું કર્તા આદિ અહંવૃત્તિથી રહિત હોય છે. અમૃતાનુષ્ઠાનકારક યોગી ઉદાસીન ભાવે અર્થાત રાગદેષ રહિત પરિણામે સર્વને દેખે છે. તેને દુનિયાની વસ્તુઓમાં ઇટાનિત્વ રહેતું નથી. અમૃતાનુષ્ઠાનની પાપ્તિવાળા જીવને થિરા અને વાતા એ છે દષ્ટિની પ્રાપ્તિ થાય છે. પિતાને આત્મા તેને અમૃતસમાન લાગે છે અર્થાત ધર્માનુષ્ઠાનમાં આનંદરૂપામૃતનો પ્રકટ ભાવ થાય છે. આત્મ For Private And Personal Use Only
SR No.008531
Book TitleAtmashiksha
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy