SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ કુમારપાલ પ્રતિષિયા, શ્રી શ્રી હેમસૂર'; તિમ અકબર ગુરૂ હીરજી, મન ધરી અતિ આણુ દ. ૧૭ ધ્યાન નિસી નિજ પદ દીચે, નિજ મન હર્ષ અપાર; વિજયસેન સૂરિ નામથી, નિત નિત હેાએ જયાર. ૧૭૧ કામકુભ ચિંતામણી, કલ્પતરૂ અવતાર; તસવિથીજેસિધજી, અધિક એ ભવિ વિચાર. માયાજાલ મૂક પિર, સુત્ત ચરિત્ર વિચાર; ભવજલ તારણ પાત સમ, ધર્મ હયામાં ધાર. ધર્મ થકી ધન સંપજે, ધર્મ સુખિયા હાઈ; ધર્મ ધન વાધે ઘણા, ધર્મ કરે જગ કાઇ. ધર્મ કરે જે પ્રાણીયા, તે સુખિયા ભવમાંહી; જગમાં સહુ જીજી કરે, આવી લાગે પાય. ધર્મ ધર્મ સહુકો કરે, પણ ધર્મ ન જાણે કાય; ધર્મ શબ્દ જગમાં ખડા, વિરલા મુજે સાઇ આતમ સાખે ધર્મ જે, ત્યાં જનનું ફ્યું કામ; જન મનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. પેચેગા તમ કેાહિગા, તમલગ કહ્યા ન જાય; મન મેરા મશરા, ભડકે ભાગી જાય. માણસ હાણા મુશ્કિલ હૈ, તે સાધુ કહાંસે હાત; સાધુ હુઆ તમ સિદ્ધ ભયા, કહેણી રહેણી કાઇ. ૧૭૯ સાધુ ભયા તે ક્યા હ્રયા, ન ગયા મનકા દ્વેષ; સમતા સુચિત લાયકર, અંતર દૃષ્ટિ દેખ. ચેતન તે. પચ્ચે નહીં, કયા હુઆ આવૃત ધાર; ૧૭૮ For Private And Personal Use Only ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૮૦
SR No.008531
Book TitleAtmashiksha
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy