SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરે તાંતણા સૂત્રના, વીયે આદ્રકુમાર; સુત મોહની વશ રહી, પછે લીયે સંયમ ભાર. ૧૦૧ પંચસયા મુનિ મના, ઉર શ્રીપાશના ચ્યાર; ભેગ કારણ સંયમ તજી, માંડ્યાં તિણે ઘબાર. ૧૦૨ નવાણુ કેડી કંચન, ઓર તજી આઠે બાલ; તે દુકર નિત વંદી, શ્રી જંબુ ત્રિણકાલ. ૧૦૩ એક કન્યા કેડી કંચન, તજી જેણે વલી દૂર તે વયસ્વામી નિત્ય વંદી, નિત ઉગમતે સૂર. ૧૦૪ નવાણું પેટી સુરતણી, નિત નિત હાઈ નિમલ, નર ભવસુર સુખ ભેગવી, તે સાલિભદ્ર સુકુમાલ. ૧૦૫ રતન કંબલને કારણે, શ્રેણિક આયે દરબાર; ગેખથકી ખેલી લીયે, લીયે તે સંયમ ભાર. ૧૦૬ આઠ નારી છણે તજી, તે ધને ધન્ય ધન; નારી હાસ સંયમ લીયે, રાખ્યા ઠામ જેણે મન. ૧૦૭ ષટનંદન દેવકી તણ, ભદિલપુર સુરસા નાર; તસઘર તેલ ઉર્યા, રૂપે દેવકુમાર. બત્રીસ બત્રીસ પદમની, બતિસ બલિસ હેમ કડક નમસમી સંયમ વરી, તે વંદુ કરજેડ. ૧૦૯ સહસ પુરૂષ સુ સંયમ લિયે, શ્રી નેમીસર હાથ; તે થાવ વંદીઇ, મહોચ્છવ કરી યદુનાથ. બાર વરસ છઠ આંબલે, કીધા શિવકુમાર; શીલવત સદા ધરી, એ પણ કરે કાર. ૧૧૧ કશા મન્દિર ચોમાસું રહ્યા, ચોરાશી વાસ; For Private And Personal Use Only
SR No.008531
Book TitleAtmashiksha
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy