SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भाग् भवत्यतः सद्गुरुः शरणीय इत्याह ॥ श्लोक सद्गुरुं शरणीकृत्य सुधियः सुपथादराः मोक्षाभिलाषकाः शिष्या गच्छन्ति परमं पदम्।२२। टीका-शोभनः पन्थाः सुपथं तस्मिन्नादरो येषां ते सुपथादराः सुधियः श्रेष्टबुद्धयः मोक्षमभिलपन्ति तच्छीला मोक्षाभिलाषुकाः शिष्याः सद्गुरुं वित्ताधेषणारहितं शरणीकृत्य संसाराधिनाविकत्वेनाऽऽलम्ब्य परमं पदं गच्छन्ति मुक्तिभाजो માતા : |રર . અવતરણ–ઉપર જણાવ્યા પ્રમાણે સદ્દગુરૂના શરકૃવિના સદુપદેશ પણ ફળદાયી થતું નથી, માટે સદગુરૂનું શરણુ કરવું; એજ બાબત ગ્રન્થકાર ખુલ્લા શબ્દોમાં પ્રતિપાદન કરે છે. અર્થ–સારી બુદ્ધિવાળા, સુમાર્ગમાં રૂચિવાળા, અને મેક્ષની અભિલાષવાળા સુશિષ્ય ગુરૂનું શરણું પામી પરમપદ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-હવે શિષ્યના વિશેષ લક્ષણ આ લેકમાં જણાવવામાં આવેલ છે. પરમપદ પ્રાપ્ત કરવું એ કામ સુગમ નથી. તેના અધિકારી થવાને સામાન્ય જનમાં મા For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy