SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રદ્દ ના હું નથી જાણતે ” એમ તે ખલાસીએ પ્ર. ત્યુત્તર આપ્યો. ત્યારે તે હારી જીદગીને ચોથા ભાગ નિષ્ફળ ગને” એમ તે તત્વવેત્તાએ મગરૂરી સાથ જણાવ્યું. આ ગળ ચાલતાં નદીની બન્ને બાજુએ ઉગેલાં લીલાં અનાજ વાળાં ખેતરે દેખી તત્વવેત્તા બેલી ઉઠ” કેમ તું વ. નસ્પતિ શાસ્ત્ર જાણે છે. ? મેં તે સોહેબ ! તેનું નામ પણ સાંભળ્યું નથી” એમ ખલાસીએ કહ્યું. તે ઉપરથી તે બોલી ઉઠે “તારી જીદગીને બીજો ભાગ પણ વૃથ. ગયે” આ પ્રમાણે વાત કરતાં હેડી આગળ ચાલી, અને પૂર જેસમાં વહેતી નદીને પ્રવાહ દેખી, તે તત્ત્વવેત્તાથી છેલ્યા વગર રહેવાયું નહિ કે “શું તું ગણિત શાસ્ત્ર જાણે છે ?” - “સાહેબ હું તે કાંઈ પણ શાસ્ત્ર જાણ નથી” તે ઉપરથી વળી તે બે. “ ત્યારે તે હારી જીંદગીને ત્રીજો ભાગ પણ એળે ગયે” આ વાત ચાલતી હતી તેવામાં નદીમાં ભારે તેફાન થવા લાગ્યું, બેટ ઉચી ઉછળવા લાગી, અને ડુબ વાની તૈયારીમાં હતી, તે ખલાસી જળમાં કુદી પડશે, અને તરતાં તરતાં તે તત્વવેત્તાને પુછ્યું ” સાહેબ તમને તરવાનું શાસ્ત્ર આવડે છે?” તેણે જવાબ આપે “ ને એ તે મને નથી આવડતું ” તે ઉપરથી ખલાસી પિતાને મળેલા ઉત્તરોનું વેર For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy