SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૮. टीका-विश्वानन्द आत्मा विश्वेष्वानन्दस्वरूप आत्मैव भवतः परमानन्दास्पदमात्मां । महावीरोऽनन्तपौरुषवान् । निमलव्यक्तिधारकः सम्यग्ज्ञानादिव्यक्तिधारकः ।मुक्तिराजो मुक्त्या सर्वकर्मविनिर्मुक्त्या राजते स । निष्क्रियः कूटस्थस्सा हि क्रिया पुद्गलनिबन्धनाऽन आत्मनि तदभावः । एवम्भूतं त्वां त्वं स्वयं विजानीहि (आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव शत्रुરાત્મન ) તિવાણાત ૨૪ અવતરણુ–સપ્તભંગીનું સ્વરૂપ ઉપર જણાવવામાં આવ્યું, હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, તે ગ્રંથકાર ખુલા શબ્દોમાં પ્રકટ કરે છે. અર્થ-આમાં વિશ્વને આનન્દ પમાડનાર, મહાવીર અને નિર્મળ વ્યકિતને ધારણ કરનાર છે, તે આત્માને તું તારારૂપ જાણ; વળી તે આત્મા મુક્તિરાજ અને નિષ્ક્રિય છે. - ભાવાર્થ-આત્મા વિશ્વને પિતાનાં શુભ કાર્યોથી આનન્દ પમાડનાર છે, પિતે જે હોય તે બીજાને કરવાને દરેક પ્રયાસ કરે, એ જગતના નિયમ છે. તે પ્રમાણે આત્મા આનંદ સ્વરૂપી હોવાથી જગતના અને આનંદ આપવા તત્પર થાય છે. આનંદ એ આત્માને સ્વભાવ છે, તેથી દરેક આત્મા આનંદમય છે, પણ કેટલાક આત્માઓ સંસારની ઘટ્ટમાળમા એટલા બધા ગુંથાયેલા હોય છે કે આ આત્માના આનંદ સ્વરૂપનું તેમને બિલકુલ ભાન હોતું નથી, તેમની ચક્ષુ ઉપર આવેલું પક્ષ દૂર કરવા, તેમની For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy