SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ पर्यायाधिकनयेनानित्ये चेतने तु पुण्यस्य पापस्य च भोक्तृत्वं घटत इति त्वं विजानीहि विवेकदृष्टया विचारय तेषां पापपु. ण्यानां भोक्ता व्यवहारत एव निश्चयापेक्षया तु पुण्यपापे एव न विद्यते कुतस्तद्भोक्तृत्वं यदि निश्चयापेक्षयाषि फलभोक्त्वं स्यात्तदा कर्मरिनिर्मुक्तिदुर्लभैवेत्यर्थः ।। ७५ ।।। અવતરણ–આત્માને કેવળ નિત્ય માનવામાં પણ દૂષણ આવે છે, કેવળ અનિત્ય માનવામાં પણ બાધ આવે છે, તે પછી આ માને કેવા પ્રકારને માન કે જેથી કઈ પણ પ્રકારનું દૂષણ કે બાધ ન આવે, ગ્રન્થકાર તે બાબત દર્શાવે છે. અથ–જે આત્માને નિથાનિય માનવામાં આવે તે પુણ્ય પાપનું કતૃત્વ આમાને ઘટી શકે–લાગુ પાડી શકાય. તે આમા વ્યવહારથી ભકતા છે, એમ તું જાણે છે ૭૫. ભાવાર્થ-જે આ માને ક્ષણિક માનવામાં આવે તે ઉપર જણાવેલાં દૂષણો આવે છે, ત્યારે આત્માને કેવળ નિ. ત્ય માનીએ તે કેમ ? તેમ કરવામાં પણ આમાને કેટલાંક દુષણ આવે છે. આત્માને નિત્ય માનવામાં પણ પુણ્ય પાપ ઘટી શકતાં નથી જે આ મા નિત્યજ હોય તે પછી દાન, શીળ, તપ પૂજા, પ્રતિક્રમણ કરવાથી શો લાભ? કારણ કે પછી આ માના ગુણમાં તે જરા પણ ફેર પડશે નહિ, એકાન્ત નિય આત્મા માનવાથી વ્યવહાર ધર્મ ૯ જાય છે, અને For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy