SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાને લીધે અબ્ધ બનેલું છે. કેઈ થોડા પ્રમાણમાં અંધ - બનેલું હશે, તે કઈ વિશેષ પ્રમાણમાં અંધ બનેલું હશે, પણ આ જગતના સર્વ જી થોડે ઘણે અંશે માયાના પાસમાં સપડાયેલા છે, અને તેથી પોતાનું ખરું સ્વરૂપ તેઓ સમજી શકતા નથી. માયા તે આત્માની અશુદ્ધ ૫રિણતિ છે, એ અશુદ્ધ પરિણતિ કર્મનું કારણ છે. એ અ. શુદ્ધ પરિણતિને વશ થઈ જીવ ન કરવા ગ્ય કાર્ય આ ચરે છે, માટે તેને આત્માની વિભાવિક દશા ગણવી; અને તેની જાળમાંથી જેમ બચાય તેમ વર્તન રાખવું. કારણ કે તેની જાળમાં સપડાયેલા છે સંસાર ચક્રમાં પરિભ્રમણ કરે છે, અને અનેક પ્રકારનાં દુઃખ ભેગવે છે. ત્યારે આ અશુદ્ધ પરિણતિરૂપ માયામાંથી છુટવાને શું કરવું એ પ્રશ્ન હવે રપુરે છે, તેના જવાબમાં ગ્રંથકાર જણાવે છે કે આ માનું ચિંતવન કરવું. સ્વભાવમાં રમણતા કરવી, હું તે આ મા છું, અને આત્મા સિવાયની સર્વ વસ્તુઓ જડના આવિર્ભાવ છે એમ વિચારવું; કેવળ વિચારવું એટલું જ નહિ પણ તદનુસાર વર્તન રાખવું. આ જડ અને ચેતનની વહેંચણને ભેદ જ્ઞાન કહે છે. તે ભેદજ્ઞાનને અનુ • ભવનાર અજ્ઞાનથી-માયાથી–મિથ્યાવથી મુકત થાય છે. આ બાબતને એક વાર પણ સમ્યગ નિર્ધાર જેને થયે, તેને માટે સંસારનું અધું ચક્ર બંધ થઈ ગયું એમ શાસ્ત્ર કારો જણાવે છે. માટે સદગુરૂ પાસે આ ભેદ જ્ઞાન પામી તે પ્રમાણે વર્તવા દરેક મુમુક્ષુએ તત્પર થવું, એજ આ મલેકને સાર છે. For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy