SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ता भवति तदाह ॥ १५९ अवतरणम् - आत्मतत्व उपात्ते सति मनुष्यजन्म सार्थक Acharya Shri Kailassagarsuri Gyanmandir श्लोकः सार्थक्यं जन्मनो विद्धि, सूत्रशास्त्रेषु सम्मतम् || आत्मतत्त्वं समाराध्यं, त्रैकालिकमनश्वरम् ||५६ ॥ टीका — त्रैकालिकमनश्वरम् - त्रिष्वपि कालेषु विनाशरहितमात्मतत्त्वं समाराध्यं ध्यानेनाभ्यसनीयं तेनैव समाराधनेन मनुष्यजन्मनः सार्थक्यं सफलतां जानीहि तदेव चात्मसमाराधनं सूत्रशास्त्रेषु सम्मतमुपादेयत्वेनोपदिष्टम् ।। १६ ।। અવતરણ:-મનુષ્ય જન્મનું સાર્થકય શામાં છે, તે હવે ગ્રંથકાર જણાવે છે. અર્થ-સૂત્રમાં અને શાસ્ત્રમાં જણાવેલું છે કે આ મ તત્ત્વ જે ત્રૈકાલિક અને નિત્ય છે તેનું આરાધન કરવું અને તેમાંજ જન્મનું સાર્થકય આવી રહેલુ છે ! પ૬ ! ભાવાર્થ- —આ જગતમાં ઘણા મનુખ્ય કઇ પણ જીવનના ઉદ્દેશ સિવાય પોતાનું જીવિત હલકી : મેાજમજામાં અને એશ આરામમાં વ્યતીત કરે છે; તે બિચારાઓની જ્ઞાન ચક્ષુ હજી બિલકુલ ખીલેલી નથી. તેથી તે જગ તના દ્વી‘ગલા ઢી‘ગલીના નાચમાંજ પેાતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. પણ કેટલાક વિચારવત પુરૂષષ પણ છે કે જેઓને આ જગતના નાશવત પદાથા માહ ઉપજાવાના બંધ ૫ડયા છે; છતાં શુ‘ કરવુ... તે હજી તેમને ખબર નથી, તેવા For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy