SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११४ ये मुमुक्षव एकाग्रचित्तत्या निावकल्पकम् अज्ञानरागद्वेष जन्मविकल्पसंकल्परहितम् आत्मानं ध्यायन्ति ते महात्मानः स्वस्थतामात्मनिष्ठेंकतानतारूपां शुद्धात्मैकपरिणति प्राप्य पर मानन्दं भजन्ति पर्योगिभिर्मीयते भुज्यत इति परमश्वासावाનવૂમનુમાનિત / ૨૭ | અવતરણુભવધર્મનું અવલંબન કરવું એમ ગયા કલેકમાં જણાવવામાં આવ્યું. ભાવધર્મનું અવડંબન કરીને શું કરવું તે હવે ગ્રન્થકાર દર્શાવે છે – અર્થ-જે વ્રતવાળા પુરૂષ પ્રમાદને પરિત્યાગ ક રીને સ્વવીર્યથી શુકલ યાન સમ્યગૂ રીતે ધ્યાય છે, તે વિશ્વના જ્ઞાતા થાય છે. જે ૩૬ છે ભાવાથ–પ્રશમરતિમાં કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરાગ્ય વિરતિ છે. માટે ખરા જ્ઞાની પુરૂષ સર્વદા વ્રતધારી હોય છે. તેવા પુરૂષાએ પ્રમાદને સર્વથા ત્યાગ કરે. શ્રય માર્ગમાં બહુ વિપ્ન છે, શુદ્ધ આચાર પાળવામાં માણસને તેર વિદત નડે છે, જે તેર કાઠીઆના નામથી સુપ્રસિદ્ધ છે, તેમાં પ્રમાદ પણ એક છે. જરા પણ આલસ્ય ઉત્પન્ન થતાં પ્રમાદ થાય છે. જરા પણ પ્રમાદને હૃદયમાં આપતાં સ્વકર્તવ્યથી ચુકાય છે, આલસ્ય એ મનુષ્યના શરીરમાં રહેલે મહાશત્રુ છે. તે શત્રુને પ્રથમ તો મનુષ્ય સંહાર કરવો જોઈએ. તે વ્રતધારી અને અપ્રમાદી મનુશ્ય શુકલ ધ્યાન ધ્યાવાને યોગ્ય થાય છે. તેણે તે ધ્યાનમાં આમવીર્થ ફેરવવું જોઈએ. આત્માની શકિત એટલી બધી For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy