SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir -વવાં પડે છે તેમાં નાટકીયા જેવા નિર્લેપ રહે. કર્મથી કર્મ - ગવાય છે અને આત્માથી આત્મા ભગવાય છે માટે કર્મથી કર્મ જોગવવામાં ત્રીજા પુરૂષની પેઠે સાક્ષી બની આત્માને ઉપયોગ રાખો. શ્રી મણિચંદ્રજી સ્વાત્માને કહે છે કે હે ચેતન !! તમો કર્મની એ પ્રમાણેની યથાર્થ દશા જાણીને કર્મોદયમાં અન્ય મનુષ્યપર રાગી દેશી ન બને, અને અન્તરમાં હાય વરાળ ન કરે. શૂરા થઈને કર્મના વિપાકે ભગવો. શોક વગેરે કરીને પણ દુ:ખ ભોગવ્યા વિના છૂટકો નથી તે પછી સમભાવથી શરા બનીને શા માટે દુખો ન ભોગવવાં? અર્થાત સમભાવથી દુ:ખ ભોગવવાં જોઈએ. શુભાશુભ કર્મોદયથી લેકે સારા, બેટા, -ઉંચા નીચા કપે-કહે, તેથી ચેતનજી! તમે તેમાં તમારાપણું ન માનો અને કીર્તિ અપકીર્તિ વગેરેથી પોતાને ન્યારા માની આત્માના ઉપગે વર્તે તો જ તમે સમ્યજ્ઞાનીસમી છે. માટે આત્મા અને કર્મનું સ્વરૂપ જાણી હે ચેતન !! તો કર્મોદયમાં આત્માનંદી બને. सझ्झाय ॥ ११ मी ॥ पातमरामे रे मुनि रमें। चित्त विचारीने जोय रे ॥ सारं दीसे नवि फोय रे ॥ सहु स्वारथियु मिल्यु जोय रे॥ For Private And Personal Use Only
SR No.008527
Book TitleAtmadarshan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages154
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy