SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org बाह्यजीवननिर्बन्धा बाह्यतो जीविनोऽपि ते । साक्षिभावेन सर्वत्र ब्रह्मजीवनजीविनः ॥ ४०६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir બાહ્ય જીવનનાં બંધનોથી રહિત બહારથી જીવનારા હોવા છતાં તેઓ સર્વત્ર સાક્ષીભાવથી બ્રહ્મ જીવન જીવનારા છે. (૪૦૬) प्रवृत्तिषु निवृत्तिषु वर्त्तनं वा निवर्त्तनम् । तत्र स्वतन्त्रबुद्ध्या ते वर्तिनश्च निवर्तिनः ॥ ४०७ ॥ પ્રવૃત્તિઓમાં વર્તન અથવા નિવૃત્તિઓના નિવર્તનમાં તેઓ સ્વતન્ત્રબુદ્ધિથી વર્તનારા અને નિવર્તનારા હોય છે. (૪૦૭) आत्मोपयोगिनां सर्वं जगदात्मिकशुद्धये । आत्मोन्नतिक्रमार्थञ्च स्यादन्तस्त उपाधिषु ॥ ४०८ ॥ આત્મોપયોગવાળાઓને બધું જગત આત્મિક શુદ્ધિને માટે થાય છે અને આત્મોન્નતિના ક્રમને માટે તેઓ ઉપાધિઓમાં અંતમુર્ખ છે.(૪૦૮) अशातायां च शातायां वने गृहे च सागरे । आत्मनः परिणामाय सर्वं स्यादुपयोगिनाम् ॥ ४०९ ॥ ઉપયોગવાળાઓને અશાતામાં અને શાતામાં, વનમાં, ઘરમાં અને સાગરમાં બધું આત્માના પરિણામ માટે થાય છે. (૪૯) सात्त्विकाचारवृत्तौ च सात्त्विकसद्गुणेष्वपि । नाऽभिमानश्च यच्चित्ते प्रवृत्तौ चोपयोगवान् ॥ ४१० ॥ સાત્ત્વિક આચાર વૃત્તિમાં અને સાત્ત્વિક સદ્ગુણોમાં પણ જેનાં ચિત્તમાં અને પ્રવૃત્તિમાં અભિમાન નથી, તે ઉપયોગવાળો છે. (૪૧૦) ૮૨ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy