SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बाह्यजीवनजीवन्त आन्तरं जीवनं विना । जीवन्तास्ते मृता ज्ञेया मोहजीवनजीविनः ॥३९६ ॥ આંતરિક જીવન વિના બાહ્ય જીવન જીવનારા જીવતા હોવા છતાં મરેલા જેવા જ જાણવા, કારણકે તેઓ મોહ યુક્ત જીવન જીવનારા હોય છે. (૩૯૬) बाह्यजीवननाशोऽस्ति चाऽनन्तं ब्रह्मजीवनम् । ब्रह्मजीवनजीवन्तो वैदेहात्मस्वरूपिणः ॥३९७ ॥ બાહ્ય જીવનનો નાશ છે અને બ્રહ્મ જીવન અનંત છે. દેહ ભાવ વિનાના આત્માસ્વરુપવાળા બ્રહ્મજીવન જીવનારા હોય છે. (૩૯૭) आत्माधीनं मनः कायो वचश्च यस्य वर्तते । मनोवाक्कायपावित्र्यात्तस्य स्वातन्त्र्यजीवनम् ॥ ३९८ ॥ જેનાં મન, તન અને વચન આત્માને વશ વર્તે છે, તેનું મન – વચન-કાયાની પવિત્રતાથી સ્વાતત્યયુક્ત જીવન હોય છે. (૩૯૮) सद्बुद्धया वर्तनं यस्य दुर्बुद्धया नैव वर्तनम् । इन्द्रियाणां न दासाऽस्ति स्वतन्त्रश्चोपयोगवान् ॥३९९ ॥ જેનું વર્તન સદ્બુદ્ધિથી થાય છે અને દુર્બુદ્ધિથી વર્તન થતું જ નથી અને જે ઈન્દ્રિયોનો દાસ નથી, તે ઉપયોગવાળી વસ્તુતઃ સ્વતંત્ર છે. (૩૯૯) आत्मजीवनजीवन्तो बाह्यजीवनजीवकाः । अन्तर्बहिः स्वतन्त्रास्ते प्रतिबन्धविवर्जकाः ॥ ४०० ॥ આત્મ જીવન જીવતાં છતાં બાહ્ય જીવન જીવનારા પ્રતિબંધોને છોડી દેનારા તેઓ બહાર અને અંદર સ્વતંત્ર છે. (૪OO) ૮ ) For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy