SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पराभक्त्या प्रकाशते स्वात्मन्येव प्रभुः स्वयम् । पराभक्तिमयाः सन्तः सर्वविश्वोपकारिणः ॥३३१ ॥ પરાભક્તિથી પોતાના આત્મામાં જ પ્રભુ સ્વયં પ્રકાશે છે. પરાભક્તિવાળા સન્તો સમસ્ત વિશ્વ પર ઉપકાર કરનારા હોય છે. (૩૩૧) सेवाभक्यादयः सर्वे योगाः शुद्धोपयोगिनाम् । विश्वपरोपकाराय सम्भवन्ति स्वभावतः ॥ ३३२ ॥ શુદ્ધોપયોગવાળાઓના સેવા-ભકિત વગેરે બધા યોગો સ્વભાવથી વિશ્વ પર પરોપકારને માટે થાય છે. (૩૩૨) . समत्वेन प्रभोः प्राप्तिः सर्वदर्शनधर्मिणाम् । स्याद्वादज्ञानतः प्राप्यः समयोगो महात्मभिः ॥३३३॥ બધાં દર્શન અને ધર્મોવાળાઓને સમત્વથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી મહાત્માઓએ સ્યાદ્વાદના જ્ઞાનથી સમતયોગ પ્રાપ્ત કરવો જોઈએ. (૩૩૩) मुक्तिः साम्यं विना नैव सर्वदर्शनधर्मिणाम् । साम्यं विना प्रभोः प्राप्तिर्नाऽस्ति शुद्धात्मनः खलु ॥३३४॥ બધાં દર્શન અને ધર્મોવાળાઓની મુક્તિ સામ્ય વિના થતી જ નથી. ખરેખર સામ્ય વિના શુદ્ધાત્મરુપ પ્રભુની પ્રાપ્તિ થતી નથી. (૩૩૪) साम्यमेव सतां धर्मः सात्त्विकप्रकृतेः परः । साम्योपयोगतो मुक्तिर्जीवन्मुक्तमहात्मनाम् ॥ ३३५ ॥ સામ્ય એ જ સપુરુષોની સાત્ત્વિક પ્રકૃત્તિનો શ્રેષ્ઠ ધર્મ છે. તેથી જીવન્મુક્ત મહાત્માઓની મુક્તિ સામ્યોપયોગથી થાય છે. (૩૩૫) ७ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy